શું ખરેખર બનાસકાંઠાના વૃદ્ધ દ્વારા તેમનું નાક કાપી નાખવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલમાં મહારાષ્ટ્ર, ઝારખંડ સાથે ગુજરાતની ખાલી થયેલી બનાસકાંઠાની વિધાનસભાની ચૂંટણી પણ 20 તારીખના યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. ત્યારે હાલમાં આ વચ્ચે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બનાસકાંઠામાં એક વૃદ્ધ દ્વારા ચૂંટણી પહેલા કહેવામાં આવ્યુ હતુ કે, વાવ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસ […]

Continue Reading

વર્ષ 2021ના ભીડના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2021માં યોજાયેલી ભરતી પ્રક્રિયા દરમિયાનનો છે. હાલમાં આ પ્રકારે કોઈ ભરતી કરવામાં આવી રહી નથી. આ વીડિયોને હાલની પરિસ્થિતી સાથે કોઈ લેવા-દેવા નથી. એક મોટી સંખ્યામાં ભીડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભીડ એક સ્ટેજ પર ઉભેલા લોકો તરફ ઘક્કા મારતા જોઈ […]

Continue Reading

Election: શું ખરેખર બનાસકાંઠાની બેઠક પર ભાજપે રેખાબેનની જગ્યાએ પરબત પટેલને ટિકિટ આપી.? 

ભાજપા દ્વારા રેખાબેનની ટિકિટ કાપવામાં આવી નથી, ભાજપા દ્વારા પરબત પટેલને ટિકિટ આપી નથી. બનાસકાંઠા વિધાનસભા બેઠક પર ભાજપા દ્વારા રેખાબેન ચૌધરીના નેતૃત્વમાં ચૂંટણી લડવાની છે. ગુજરાતમાં ભાજપાના ઉમેદવારોને લઈ ભારે તણાવ ભર્યો માહોલ છે. ત્યારે હાલમાં એક ન્યુઝ ચેનલની બ્રેકિંગ પ્લેટ વાયરલ થઈ રહ્યી છે. જેમાં લખવામાં આવેલુ છે કે, ‘બ.કાં. રેખાબેન ની જગ્યાએ […]

Continue Reading

જાણો કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મત આપવાની અપીલ કરી રહેલા અલ્પેશ ઠાકોરના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા અલ્પેશ ઠાકોરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અલ્પેશ ઠાકોર લોકોને કોંગ્રેસના બનાસકાંઠાના લોકસભા સીટના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મત આપવાની અપીલ કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

જાણો બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની સભામાં ઉમટેલી ભીડના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોની ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની સભામાં ઉમટેલા લોકોની ભીડનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

બનાસકાંઠા ખાતે બનેલી પ્રેમલગ્નની ઘટનાનો વીડિયો લવ જેહાદના નામે વાયરલ…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વડીલ દંપતિ યુવક-યુવતીને પગે લાગી રહ્યું હોય એવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના બનાસકાંઠા ખાતે વિધર્મી યુવક સાથે પ્રેમલગ્ન કરીને ભાગી ગયેલી યુવતીએ માતા-પિતાને હાથ જોડાવ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

જૂના વીડિયોને બનાસકાંઠાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો સોશિયલ મીડિયામાં વર્ષ 2016થી ઉપલબ્ધ છે. હાલમાં બનાસકાંઠામાં આવેલા વંટોળ સાથે તેને કોઈ લેવા-દેવા નથી. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ખૂબ જ ઝડપથી હવા ફૂંકાય રહી છે જેમાં ઘણી વસ્તુઓ હવામાં ઉડતી જોવા મળી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બનાસકાંઠામાં હાલમાં આવેલા […]

Continue Reading

શું ખરેખર બનાસકાંઠામાં નિર્માણાધિન પુલ તૂટી ગયો તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધરાશાયી થઈ રહેલા એક પુલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બનાસકાંઠામાં નિર્માણાધિન પુલ તૂટ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયોમાં પુલ તૂટ્યો નથી પરંતુ સરકારી […]

Continue Reading

બનાસકાંઠાના દાંતીવાડા ડેમના કોઈ દરવાજા ખોલવામાં આવ્યા નથી… જાણો શું છે સત્ય….

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ છે. પરંતુ ડેમના કોઈ દરવાજા ખોલવામાં આવ્યા નથી.  સમગ્ર ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતના સૌથી મોટા ડેમ અને બનાસકાંઠા અને પાટણ માટે જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પણ પાણી ભરપુર આવક થઈ છે. ત્યારે હાલમાં એક મેસેજ સોશિયલ […]

Continue Reading