શું ખરેખર પોલીસ કર્મીને માર મારી રહેલો વ્યક્તિ બંગાળનો ધારાસભ્ય છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો પશ્ચિમ બંગાળના ધારાસભ્યનો નથી પરંતુ ઉત્તર પ્રદેશ ભાજપાના નેતા મનીષ ચૌધરી છે જેનું મૃત્યુ પણ થઈ ગયું છે. આ વીડિયો 4 વર્ષ જૂનો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક હોટલ જેવા સ્થળ પર પોલીસને માર મારી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં […]

Continue Reading

Election 2024: ભાજપાના ધારાસભ્યની કાર માંથી 20 હજાર કરોડ મળી આવ્યા…? જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર બે ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં એક તસવીરમાં સફેદ રંગની કારની પાછળ કેટલાક પોલીસકર્મીઓને ઉભેલા જોઈ શકાય છે. જ્યારે બીજી તસવીરમાં નોટોથી ભરેલા કાર્ટુનોને જોઈ શકાય છે. આ ફોટોને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપના ધારાસભ્ય સુધીર ગાડગીલની કારમાંથી 20,000 કરોડ રૂપિયાની નવી કરન્સી ઝડપાઈ છે.” શું દાવો […]

Continue Reading

શું ખરેખર ભાજપા નેતાને મહિલાઓએ કાર માંથી ઉતારી માર માર્યો…? જાણો શું છે સત્ય..

વિડિયોમાં દેખાતી મહિલાઓ કોઈ ભાજપાના નેતાને માર મારતી નથી. મહિલાઓએ શાજી નામના વ્યક્તિ પર આરોપ લગાવીને માર માર્યો હતો કે તેણે તેમના મોર્ફ કરેલા નગ્ન ફોટા શેર કર્યા હતા. શાજી મુરિયાદ કેરળના સમ્રાટ ઈમેન્યુઅલ ચર્ચના ભૂતપૂર્વ સભ્ય છે અને મહિલાઓ ચર્ચની સભ્ય છે. આ વીડિયોમાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ […]

Continue Reading

શું ખરેખર પોલીસને મારી રહેલો વ્યક્તિ ભાજપનો ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક હોટલ જેવા સ્થળ પર પોલીસને માર મારી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે વ્યક્તિ પોલીસને મારી રહ્યો છે એ ભાજપનો ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

ભગવો ધ્વજ ફાળનાર ધારાસભ્યને લોકો દ્વારા દોડાવી-દોડાવીને માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં, રાજસ્થાનના ગંગાપુરના અપક્ષ ધારાસભ્ય રામકેશ મીણાની હાજરીમાં, જયપુરના અંબાગ કિલ્લા પર ભગવા રંગના ધ્વજને ફાડી દેવાયો હતો. આ ઘટનાનો એક વિડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, તે વિડિયોમાં તમે જોઈ શકો છો કે સફેદ રંગના કપડા પહેરેલા માણસની પાછળ દોડી રહેલા લોકોના ટોળાએ તેને ફટકારયો હતો. આ વિડિયોને શેર કરીને […]

Continue Reading

શું ખરેખર અમરોહામાં ભાજપાના ધારાસભ્યને મહિલા દ્વારા માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં એક મેસેજ અને ત્રણ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં આ યુવાનના કપડા ફાટી ગયેલા જોવા મળે છે અને આ વ્યક્તિની હાલત પણ ખરાબ જોવા મળી રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વ્યક્તિ ભાજપાનો ધારાસભ્ય છે અને મહિલા દ્વારા તેને મારમારવામાં […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી મહિલા ભાજપની મહિલા ધારાસભ્ય છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે મહિલા દેખાઈ રહી છે એ ભાજપની મહિલા ધારાસભ્ય છે અને તે માસ્ક પહેરવા પર ગભરામણ અને ઉલ્ટીઓ થાય છે એવું કહી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થાય છે. કારણ […]

Continue Reading

મીરા ભાયંદરના ધારાસભ્ય ગીતા જૈનના નામે કોરોના સંબંધી ખોટી ઓડિયો ક્લિપ વાયરલ… જાણો શું છે સત્ય…

Rohit Borad નામના ફેસબુક યુઝર દ્વારા 23 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 1000 કામ સાઇડ મા મૂકી ને આ ઓડિયો ક્લિપ ને તમારા માટે અને તમારા પરિવાર ની ભલાઈ માટે સાંભળો . આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી […]

Continue Reading