શું ખરેખર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘને જો બાયડેન દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

અમેરિકાની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ સોશિયલ મિડિયાનું વાતાવરણ ખૂબ જ ગરમ છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘને અમેરિકાના નવનિયુક્ત જો બાયડેન દ્વારા તેમના શપથ સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, જો બાયડેન […]

Continue Reading

શું ખરેખર કેરળ કોલેજમાં યુવતીઓ દ્વારા આ પ્રકારે વિરોધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, કેરળમાં એક કોલેજમાં યુવતીઓને જીન્સ પહેરીને આવવા પર મનાઈ ફરમાવવામાં આવતા તેમના દ્વારા લુંઘી પહેરીને વિરોધ કરવામાં આવ્યો હતો. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો તે વિરોધનો છે.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ […]

Continue Reading

શું ખરેખર દુનિયાનું સૌથી મજબૂત ચલણ ‘રામ’ છે…..? જાણો શું છે સત્ય…

गोहिल प्रदिपसिंहजी टोडा નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આજે વિશ્વની સૌથી મજબૂત અને સૌથી મોંઘી ચલણનું નામ છે “રામ” !! મહર્ષિ મહેશ યોગીએ લગભગ વીસ વર્ષ પહેલાં હોલેન્ડમાં “રામ” નામથી એક ચલણ રજૂ કર્યું હતું, જેને ડચ સરકાર દ્વારા પણ માન્યતા પ્રાપ્ત થયેલ છે !! આ […]

Continue Reading