જાણો તાજેતરમાં સંદેશ ન્યૂઝ ચેનલના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સંદેશ ન્યૂઝ ચેનલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પહેલી વાર મીડિયા સાચું બોલ્યું કે, ભાજપની સરકાર નોકરીની હરાજી કરે છે અને 21 લાખ રુપિયામાં નોકરી આપી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

પાકિસ્તાનમાં પિતા દ્વારા તેમની પુત્રી સાથે લગ્ન કરવામાં નથી આવ્યા…વાંચો શું છે સત્ય….

વાયરલ વીડિયો ક્લિપમાં દેખાતા પુરૂષ અને મહિલા વચ્ચેનો સંબંધ પિતા-પુત્રીનો નથી અને મહિલા તેના પતિની ચોથી પત્ની છે અને તેની પુત્રી નથી. સોશિયલ મીડિયા પર એક મહિલા અને પુરૂષનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે એક પાકિસ્તાની કપલની તસવીર છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, પતિએ તેની […]

Continue Reading

PM નરેન્દ્ર મોદીએ બીલીમોરામાં કાંતિકાકા સાથે ખમણ વહેચતા હોવાનું નથી કહ્યુ…જાણો શું છે સત્ય….

સંદેશની ન્યુઝ પ્લેટનો આ સ્ક્રિનશોટ એડિટેડ છે. ઓરિજનલ ન્યુઝ પ્લેટમાં એડિટ કરીને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યુ છે. ગુજરાતની ચૂંટણી જાહેર થવાને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે તમામ પક્ષ એકબીજા પર સોશિયલ મિડિયાના માધ્યમથી નિશાનો સાધી રહ્યા છે અને સાચા ખોટો મેસેજ વાયરલ કરી રહ્યા છે. આ વચ્ચે જ સંદેશ ન્યુઝ ચેનલની ન્યુઝ […]

Continue Reading

શું ખરેખર સમગ્ર ગુજરાતમાં સોમવારે ગેસ પુરવઠો બંધ રહેશે…? જાણો શું છે સત્ય….

શુક્રવારે સવારથી ગુજરાતના સોશિયલ મિડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, ગુજરાતના 21 વર્ષમાં પ્રથમવાર આગામી તારીખ 11 જાન્યુઆરીના ગેસ સપ્લાય બંધ રહેશે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તારીખ 11 જાન્યુઆરી 2020ના સમગ્ર ગુજરાતમાં 29 કલાક માટે LPG, CNG, PNG ગેસનો પુરવઠો બંધ રહેશે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

એપ્રિલ મહિનાના સમાચારને હાલના ગણાવી ફેલાવવામાં આવી રહ્યા….જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સંદેશ ન્યુઝ ચેનલનું ન્યુઝ બુલેટિન છે. અને માહિતી આપવામાં આવી રહી છે. “માત્ર અમદાવાદમાં જ 140 માંથી 89 દર્દીઓમાં એસિમ્પ્ટોમૈટિક લક્ષણો જોવા મળ્યા, કોઈપણ જાતના લક્ષણ વગર કોરોના ફેલાઈ રહ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ ન્યુઝ બુલેટિન […]

Continue Reading