એબીપી અસ્મિતાના એક્ઝિટ પોલને એટિડ કરી ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….

અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. વર્ષ 2020ના દિલ્હીના એક્ઝિટ પોલના આંકડાને એડિટ કરીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યા છે. મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીકમાં આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયા ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. હાલમાં એક એક્ઝિટ પોલનો સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જે સ્ક્રિનશોટને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક પર મતગણનામાં ધાંધલી હોવાનો ભ્રામક મેસેજ વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

ખોટા આંકડા સાથે લોકોમાં ભ્રામક્તા ફેલાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિધાનસભા બેઠક ઘાટલોડિયામાં મતદાનમાં કોઈ ધાંધલી થઈ નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાને જંગી બહુમતી મળી હતી. 12 તારીખે મુખ્યમંત્રી સહિતના નેતાઓ શપથ લઈ રહ્યા હતા. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

બીજેપીની ટોપી પહેરી દારૂ વહેચવામાં આવતો હોવાનો આ વિડીયો ગુજરાતનો નથી…. જાણો શું છે સત્ય….

આ વિડિયો વર્ષ 2021થી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે. જે હરિદ્વારમાં જેપી નડ્ડાની રેલી બહારનો હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બીજેપીનો ખેસ પહેરી અને ટોપી પહેરીને લોકોને દારૂના ગ્લાસ ભરતા લોકોનો વિડિયો જોઈ શકાય છે. આ […]

Continue Reading

બાઈક પાર્કિંગ દરમિયાન બનાવેલા રોડની તસ્વીર ગુજરાતની નથી… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતનો નહીં પરંતુ તમિલનાડુના વેલ્લોર શહેરનો છે. જૂન 2022માં આ ઘટના બનવા પામી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે સોશિયલ મિડિયામાં પણ ઘણા ફોટો અને મેસેજ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં રોડ નવો બનેલો […]

Continue Reading

પીએમ નરેન્દ્ર મોદીના જૂના ભાષણના સ્ક્રિન શોટને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

પીએમ નરેન્દ્ર મોદીના ભાષણના સ્ક્રિનશોટ હાલનો નહિં પરંતુ વર્ષ 8 ડિસેમ્બર 2017ના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા બનાસકાંઠાના ભાભરમાં જાહેર જનતાને સંબોધિત કરી હતી તે સમયનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બર બે દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે કાપડ નગરી સુરતમાં કરોડોના 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ હતુ. આ વચ્ચે સંદેશ ન્યુઝ ચેનલનો સ્ક્રિનશોટ […]

Continue Reading

અરવિંદ કેજરીવાલ જે રિક્ષા ડ્રાઈવરના ઘરે જમ્યા તેના ઘરે નરેન્દ્ર મોદીનો ફોટો ન હતો લગાવ્યો… જાણો શું છે સત્ય….

આ ફોટોને ડિજિટલી એડિટ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીનો ફોટો લગાવવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. ગુજરાત વિધાનસભાની જાહેરાતને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હાલ તમામ પાર્ટીના નેતાઓએ ગુજરાત તરફ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને અમદાવાદમાં એક રિક્ષા ડ્રાઈવરના ઘરે […]

Continue Reading

યુપી ચૂંટણીમાં લોકોને પૈસા આપીને ભાજપે વોટ આપતા રોક્યા…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી 7 માર્ચે પૂરી થઈ હતી અને 10 માર્ચના ચૂંટણીના પરિણામો પણ આવી ગયા જેમાં ભાજપાનો વિજય થયો હતો. આ પૃષ્ટભૂમિ પર સોશિયલ મિડિયા પર એક વિડિયો ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. તેમાં AAPના કેટલાક લોકોએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપે તેમને બળજબરીથી પૈસા આપીને, આંગળીઓ પર શાહી લગાવીને વોટ […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે…? જાણો શું છે સત્ય….

હાલમાં સંદેશ ન્યુઝ ચેનલની એક ન્યુઝ પ્લેટ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં બીગ બ્રેકિંગ હેઠળ એક માહિતી શેર કરવામાં આવી હતી. આ ન્યુઝ પ્લેટને શેર કરી અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની આગામી વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે તેવો નિર્ણય કર્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીની કારની બારી બહારથી તોડવામાં આવી હતી. જાણો શું છે સત્ય..

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચાલી રહેલી ચૂંટણીની વચ્ચે, એક મતદાન મથક નજીક નારાજ સ્થાનિકોના ટોળા દ્વારા ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીની કાર પર હુમલો કરાયેલી એક વિડિયો સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “લોકેટ ચેટર્જીની કારની બારી કારની અંદર રહેલી વ્યક્તિએ તોડી હતી.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) […]

Continue Reading