જાણો બિપોરજોય વાવાઝોડાને નામે વાયરલ થઈ રહેલા જૂના વીડિયો અને ફોટોનું શું છે સત્ય

તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ આવ્યું હતું ત્યારે સોશિયલ મીડિયા પર આ વાવાઝોડાના ઘણા બધા વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં વાવાઝોડાને કારણે એક પતરું ઉડીને આવે છે અને એક યુવકને વાગતા વાગતા રહી જાય છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

જાણો જખૌની હાલની પરિસ્થિતિના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ આવી રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા પર આ ઘટના અંગેના ઘણા બધા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં વાવાઝોડા વચ્ચે એક દંપતિ બાઈક લઈને જઈ રહ્યું છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાને લીધે જખૌ ખાતે […]

Continue Reading

જાણો તાજેતરમાં રાજસ્થાનમાં આવેલા ભયંકર તોફાનના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ આવી રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા પર આ ઘટના અંગેના ઘણા બધા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં વાવાઝોડાને કારણે ઘમી બધી જગ્યાએ ભારે નુકશાન થયું હતું. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રાજસ્થાન ખાતે આવેલા ભયંકર વાવાઝોડાને […]

Continue Reading

જાણો વરસાદમાં પણ જાન લઈને જઈ રહેલા જાનૈયાઓના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ આવી રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા પર આ ઘટના અંગેના ઘણા બધા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં વાવાઝોડા અને વરસાદ વચ્ચે પણ કેટલાક લોકો જાન લઈને જઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિપોરજોય વાવાઝોડું […]

Continue Reading

બિહારની ગટરોમાંથી નીકાળવામાં આવેલી ગંદકીનો ફોટો અમદાવાદની પ્રિમોન્સૂન કામગીરીના નામે વાયરલ…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગટરમાંથી નીકાળવામાં આવેલી પ્લાસ્ટિકની બોટલો અને અન્ય ગંદકીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદ ખાતે 600 કરોડના ખર્ચે કરવામાં આવેલી પ્રિમોન્સૂન કામગીરીનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના પડધરીનો છે…? જાણો શું છે સત્ય….

ભારતના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ પડવાથી, સોશિયલ મિડિયા પૂરના વિડિયોથી ભરાઈ રહ્યું છે. આવો જ એક વિડિયો જેમાં એક ફોર વ્હિલર કિચડના પાણીમાં ધોવાઈ રહ્યું છે આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના પડધરીનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ […]

Continue Reading

શું ખરેખર દિલ્હીમાં વરસાદ બાદ ભરાયેલા પાણીનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો બસની અંદરથી લેવામાં આવ્યો હોવાનું લાગી રહ્યુ છે. આ વિડિયોમાં રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળે છે અને વાહનો પણ પાણીમાં તરતા હોવાનું જોવા મળી રહ્યુ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વરસાદના કારણે રસ્તાઓમાં પાણી […]

Continue Reading

ચાર વર્ષ પહેલાંનો પંજાબનો ફોટો ગુજરાતના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Naresh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા 16 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ટ્રંપ આ સીન જોઇ લે તો બેભાન થઈ જાય. કોરોના ની ઐસી તૈસી. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ગુજરાતનો છે. આ […]

Continue Reading