વાયરલ વીડિયોમાં અવાજ ડો. બાબાસાહેબ આંબેડકરનો નથી… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર ડો. બાબાસાહેબ આંબેડકરના નામે એક ભાષણનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ઓડિયો ડો. બાબાસાહેબ આંબેડકરના ભાષણનો છે.“ શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 ડિસેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]

Continue Reading

ગુજરાતી ગીત રહેલી આ મહિલા મુળ ગુજરાતના પાટણ શહેરની છે તેમજ તેમનુ નામ પુજા રાઉ છે. જે ગુજરાતી ગાયિકા તરીકે પ્રખ્યાત છે.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિદેશી લાગતી મહિલા ગુજરાતી ગીત ‘વા વાયાને વાદળ ઉમટયા’ ગાય રહ્યા છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ગીત ગાય રહેલી મહિલા વિદેશી છે અને લંડનની રહેવાસી છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 11 […]

Continue Reading

પાંચ વર્ષ જૂના વીડિયોને સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ હિટ બાય ટર્બ્યુલન્સના તરીકે શેર કરવામાં આવી રહ્યો…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો 2019માં એર ટર્બ્યુલન્સનો વીડિયો છે. તાજેતરની સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટની ઘટના સાથે કોઈ સંબંધ નથી. લંડનથી સિંગાપોર જતી ફ્લાઈટમાં એર ટર્બ્યુલન્સ કારણે એક મુસાફરનું મોત થયું હતું અને 71 અન્ય ઘાયલ થયા હતા.  ફ્લાઇટ SQ321, બોઇંગ 777-300 ER, 211 મુસાફરો અને 18 ક્રૂ સભ્યો સાથે, સોમવાર, 20 મે, 2024 ના […]

Continue Reading

Brake The Fake: રસ્તા પર ભેળ વહેચી રહેલા વિદેશી વ્યક્તિના વીડિયોનું શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. આ વીડિયો ત્રણ વર્ષ પહેલાનો લંડનનો છે. ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ બહાર આ વ્યક્તિ ભેળ વહેચી રહ્યો હતો. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક વિદેશી વ્યક્તિ ભેળ બનાવીને રસ્કતામાં વહેંચી રહ્યો છે અને ભારતીયો તેની પાસેથી ભેળ લઈ પણ રહ્યા છે. […]

Continue Reading

લંડનમાં મંદિર પર હુમલો કરનારને લોકોએ જાહેરમાં માર માર્યો હોવાના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિને પોલીસ લઈ જઈ રહી છે અને બીજા લોકો તેને જાહેરમાં માર મારી રહ્યા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લંડન ખાતે હિન્દૂ મંદિર પર હુમલો કરનારા આરોપીને લંડનમાં રહેતા હિન્દૂઓએ માર માર્યો તેનો આ વીડિયો છે. પરંતુ […]

Continue Reading

શું ખરેખર બ્રિટનની મહારાણી દ્વારા વેક્સિન આપવા બદલ PM મોદીનો આભાર માનવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા ફોટામાં, બ્રિટનની મહારાણી એલિઝાબેથની તસ્વીરની બાજુમાં બોર્ડ પર લખવામાં આવ્યુ હતુ કે, રસી આપવા બદલ ભારતીય વડા પ્રધાન મોદીના આભારી છીએ. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બ્રિટનની મહારાણી દ્વારા વેક્સિન આપવા બદલ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવામાં આવ્યો.” […]

Continue Reading

પેરિસમાં થયેલા ટ્રાફિક જામનો વિડિયો લંડનના નામે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જૂદા-જૂદા હાઈ-વે પર મોટી સંખ્યમાં ટ્રાફિક જામ દેખાય રહ્યો છે. આ વિડિયોને શેર કરતા જણાવવામાં આવી રહ્યુ છે કે, લોકડાઉન પહેલાનો લંડનનો આ વિડિયો છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો લંડનનો નહિં પરંતુ પેરિસનો છે. જ્યાં મિડિયા […]

Continue Reading