સાઉદી અરેબિયાના ફૂટબોલ ખેલાડીઓને 10 કરોડની ‘રોલ્સ રોયસ’ મળી હોવાનો દાવો ખોટો છે… જાણો શું છે સત્ય….
સાઉદી અરેબિયાની ફૂટબોલ ટીમના ખેલાડીઓને રોલ્સ રોયસ કાર ગિફ્ટ કરવામાં આવશે તેવા સમાચાર પાયાવિહોણા છે. સાઉદી ટીમના કેપ્ટન અને મુખ્ય કોચ બંનેએ કહ્યું છે કે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. સાઉદી અરેબિયાએ કતારમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપમાં શક્તિશાળી આર્જેન્ટિનાને 2-1 થી હરાવીને સૌને ચોંકાવી દીધા હતા. આથી લિયોનેલ મેસીની ટીમને માત આપવાનું પ્રદર્શન કરનાર […]
Continue Reading