શું ખરેખર રિલાયન્સ જીઓ દ્વારા અનાજનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે….? જાણો શું છે સત્ય….

નવા અમલમાં મુકાયેલા ખેડૂત બિલ સામે દેશવ્યાપી ચાલી રહેલા ખેડૂતોના વિરોધને લગતી ખોટી માહિતીથી સોશિયલ મિડિયા છલકાઇ ગયું છે. રિલાયન્સ જિઓના લોગોવાળા ખાદ્ય અનાજની બોરીઓની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “રિલાયન્સ જિઓનો ખેતી ઉદ્યોગમાં પ્રવેશ  બોરીઓ પણ છાપવામાં આવી છે.”  તેમજ ઘણાં સોશિયલ મિડિયા યુઝર્સે આરોપ […]

Continue Reading

અંબાણી પરિવારના ઘરે વર્ષ 2019 ની ગણેશ ચતુર્થી ઉજવણીનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

અંબાણી પરિવારમાં આકાશ અંબાણી અને શ્લોકાને ત્યાં પુત્રનો જન્મ થયો છે ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુકેશ અંબાણી દાદા બન્યા એ ખુશીમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું અને ત્યાં કોરોનાના નિયમોનો ભંગ કરવામાં આવ્યો તેનો છે. […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી અંબાણી પરિવારના પૌત્રને જોવા હોસ્પિટલમાં ગયા હતા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હોસ્પિટલમાં ઉભા હોય તેવો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે મુકેશ અંબાણી અને નીતા અંબાણી ઉભેલા જોવામાં આવી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુકેશ અંબાણીના પૌત્રને મળવા હોસ્પિટલમાં ગયા હતા તે સમયનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર મુકેશ અંબાણી દ્વારા JioG ગેમ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય…..

Junagadhh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુકેશ અંબાણીએ ભારત સરકાર દ્વારા #PUBG પર પ્રતિબંધની જાહેરાત કર્યા પછી #JioG નામની નવી મલ્ટિપ્લેયર GAMEની જાહેરાત કરી. આ ભાઈ આની જ રાહ જોતો તો…”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યા હતો. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading