શું ખરેખર મહેશ ભટ્ટના આ ઈન્ટરવ્યુનો સડક-2 ફિલ્મ સાથે સબંધ છે…? જાણો શું છે સત્ય…

Harshil Dobariya || નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભટ્ટ ટક્કો બગડયો 1કરોડ નેગેટિવ લાઈક આવતા સડક 2 Boycott” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 378 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 39 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 42 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading