શું ખરેખર અગ્નિવીર યોજના હેઠળ શિક્ષકોની ભરતી કરવામાં આવશે.? જેની રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી.. જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, આ ન્યુઝ પેપરનું કટિંગ એડિટ છે. અગ્નિવીર યોજના હેઠળ કોઈ ભરતી કરવામાં આવવાની નથી. અગ્નિવીર યોજનાને લઈ જે તે સમયે સમગ્ર દેશમાં વિરોધ થયો હતો. ત્યારે હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં હેડલાઈનમાં લખવામાં આવ્યુ છે કે, “B.Ed. वालों के […]

Continue Reading

શું ખરેખર દેશમાં પ્રાઈવેટ મેડિકલ કોલેજ માંથી આરક્ષણ હટાવી દેવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં ન્યુઝ ચેનલની પ્લેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. બ્રેકિંગ ન્યુઝની પ્લેટ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપા સરકાર દ્વારા પ્રાઈવેટ મેડિકલ કોલેજોમાંથી SC, ST અને OBCનો કોટાને પુરો કરી જેવામાં આવ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વાયરલ મેસેજ હાલનો […]

Continue Reading

શું ખરેખર પોલીસની દાદાગિરીનો આ વિડિયો સુરત શહેરનો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રસ્તા પર પડેલી એખ પોલીસ વેનમાં બેસેલા અધિકારી દ્વારા કાળજી રાખ્યા વગર તુરંત જ પોલીસ વેનનો દરવાજો ખોલવામાં આવી રહ્યો છે ત્યારે પાછળથી આવેલી બાઈકનો તેની સાથે અકસ્માત સર્જાય છે. બાદમાં આ અધિકારી દ્વારા આ બાઈક ચાલકને લાકડી વડે ફટકારવામાં આવી રહ્યો છે. આ પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ યુવાન દ્વારા આ મહિલા સાથે છેતરપિંડી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા ખૂબ જ ઉગ્ર થઈ અને એક દુકાનમાં ટેબલ વડે તોડફોડ કરી રહી છે અને દુકાનમાં રહેલા વ્યક્તિને બહાર આવવા લલકાર કરી રહી છે અને અંતમાં જણાવે છે કે, તેની સાથે ચિટિંગ કર્યુ છે. બે છોકરાનો બાપ હોવા છતા આ દુકાનમાં રહેલા વ્યક્તિએ તેની […]

Continue Reading

શું ખરેખર બિહારના પૂર્વ ડીજીપી દ્વારા નિતિશ કુમાર વિરૂધ્ધ ટ્વિટ કરવામાં આવ્યું….? જાણો શું છે સત્ય….

હાલ બિહારની ચૂંટણીને લઈ સોશિયલમાં નેતાઓના નામે સાચા-ખોટા નિવેદનો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે બિહાર સહિત દેશ ભરમાં છેલ્લા એક મહિનાથી ચર્ચામાં રહેલા બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડેનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં લખવામાં આવ્યુ છે. કે,  “जब डीजीपी था तो नहीं बोलता था, लेकिन अब बोल रहा हूं | मेरे हिसाब से […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો મુંબઈનો છે….? જાણો શું છે સત્ય…

Hasmukh Balsara Ahir Yadav નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “मुंबई में 200 से ज्यादा अवैध मस्जिदें हजारों मजारें सडकों के बीच बनी है! पर BMC को सिर्फ कंगना का ओफिस अवैध निर्माण लगा! #लानत_है” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 8 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading