રાહુલ ગાંધી પીએમ મોદી પર બીબીસી ડોક્યુમેન્ટરીના નિર્માતા સાથે ઉભા નથી… જાણો શું છે સત્ય….

રાહુલ ગાંધી સાથે વાયરલ થયેલી તસવીરમાં બ્રિટનના ભૂતપૂર્વ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન અને ભારતીય રોકાણકાર સેમ પિત્રોડા છે. વર્ષ 2002ના ગુજરાત રમખાણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંડોવણીની શોધ કરતી તાજેતરની BBCની ડોક્યુમેન્ટ્રી, “ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન”એ ભારત અને વિદેશમાં આક્રોશ ફેલાવ્યો છે. જ્યારે ભારત સરકારે આ ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મૂક્યો હતો અને દાવો કર્યો હતો […]

Continue Reading

સરકાર દ્વારા હાલમાં નવા ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા નથી….જાણો શું છે સત્ય…..

હાલમાં સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં ટ્રાફિકના નવા નિયમો ના દંડની રકમ જણાવેલી છે અને જુના દંડની રકમ કરતા 30 ગણો વધારો કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા હાલમાં આ પ્રકારના નવા ટ્રાફિકના નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે અને […]

Continue Reading

શું ખરેખર હાલમાં સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં ટ્રાફિકના નવા નિયમો ના દંડની રકમ જણાવેલી છે અને જુના દંડની રકમ કરતા 30 ગણો વધારો કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા હાલમાં આ પ્રકારના નવા ટ્રાફિકના નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે અને […]

Continue Reading

વર્ષ 2013ની મેક્સિકોના સાંસદની ઘટનાને હાલની ગણાવી શેર કરવામાં આવી રહી.જાણો શું છે સત્ય…

સોશિયલ મિડિયા પર એક અર્ધનગ્ન થયેલા વ્યક્તિની ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મેક્સિકન સાંસદ એન્ટોનિયો ગાર્સિયાએ સંસદમાં તેના કપડા ઉતારી દીધા હતા અને કહ્યું હતું કે, “મને નગ્ન જોઈને તમને શરમ આવે છે. પરંતુ તમારા દેશને નગ્ન, નિરાશ, બેરોજગાર અને ભૂખ્યા જોઈને તમને શરમ નથી આવતી, જેના પૈસા તમે […]

Continue Reading

શું ખરેખર દુનિયાનું સૌથી મજબૂત ચલણ ‘રામ’ છે…..? જાણો શું છે સત્ય…

गोहिल प्रदिपसिंहजी टोडा નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આજે વિશ્વની સૌથી મજબૂત અને સૌથી મોંઘી ચલણનું નામ છે “રામ” !! મહર્ષિ મહેશ યોગીએ લગભગ વીસ વર્ષ પહેલાં હોલેન્ડમાં “રામ” નામથી એક ચલણ રજૂ કર્યું હતું, જેને ડચ સરકાર દ્વારા પણ માન્યતા પ્રાપ્ત થયેલ છે !! આ […]

Continue Reading