ગોતામાં બાળકીને ઉપાડી જતી ગેંગ સક્રિય હોવાના નામે વાયરલ થઈ રહેલો મેસેજ તદ્દન ખોટો છે… જાણો શું છે સત્ય…

બાળક ચોરીના નામે સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાતમાં પણ બાળક ચોરીની ઘટનાને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યા છે. જેને લઈ ઘણા લોકો તેનો ભોગ બની રહ્યા છે. હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને એક સોસાયટીના લોકો એક મહિલાને ટોળામાં મારમારી રહ્યા હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

બાળક ચોરી કરવાના આરોપસર મારમારવામાં આવેલા સાધુના વીડિયોનું જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સાધુ બાળક ચોરી કરવા આવ્યા હોવાની વાત તદ્દન ખોટી છે. જેની પૃષ્ટિ મહેસાણા પોલીસ દ્વારા કરવામાં આવી હતી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક સાધુને ઘણા લોકોનું ટોળુ […]

Continue Reading

Fake News: જામનગરમાં બાળક ચોરની અફવાના નામે મહિલાઓને મારમારવામાં આવ્યો…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ મહિલા બાળક ચોરી કરવા આવી ન હતી. લોકોએ અફવા સમજીને આ મહિલાને મારમાર્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મિડિયામાં ગુજરાતના જૂદા-જૂદા સ્થળેથી બાળકો ઉઠાવવા વાળી ગેંગ સક્રિય થઈ હોવાની અફવા સોશિયલ મિડિયામાં ફેલાઈ રહી છે. ત્યારે હાલમાં વધુ એક ઘટના જામનગરમાં બનવા પામી […]

Continue Reading