જાણો ઊંચી બિલ્ડીંગ પરથી નીચે પડી રહેલી ગાડીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફ્રાન્સ ખાતે ચાલી રહેલી હિંસાના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં ઊંચી બિલ્ડીંગ પરથી નીચે પડતી ગાડીઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઊંચી બિલ્ડીંગ પરથી નીચે પડતી ગાડીઓનો આ વીડિયો ફ્રાન્સમાં તાજેતરમાં ચાલી રહેલી હિંસા સમયનો છે. […]

Continue Reading

જાણો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મહિલાએ મારેલા થપ્પડના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને થપ્પડ મારી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને એક મહિલાએ થપ્પડ મારી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

સ્પેનનો વીડિયો ફ્રાન્સના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ફ્રાન્સના એક કસ્બાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ફ્રાન્સનો નહીં પરંતુ સ્પેનનો છે. આ વીડિયોને ફ્રાન્સ સાથે કોઈ જ સંબંધ નથી. […]

Continue Reading

ફ્રાન્સ દ્વારા 183 પાકિસ્તાનીના વિઝા રદ્દ કર્યા હોવાની ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફ્રાન્સે 183 પાકિસ્તાનીના વિઝા રદ કર્યા તેમજ 118 પાકિસ્તાનીઓને ફરજિયાત ડિપોર્ટ કરી દેવાયા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને Consulate General Of Pakistan France નામના ફેક ટ્વિટર પરથી ટ્વિટ કરવામાં આવી હતી. જેનું ફ્રાન્સમાં […]

Continue Reading