જાણો પુષ્પા 2 ફિલ્મ માટે થિયેટરમાં થયેલી આતશબાજીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર થિયેટરમાં ફૂટી રહેલા ફટાકડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પુષ્પા 2 ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ તો એ ફિલ્મ જોતા સમયે થિયેટરમાં ફોડવામાં આવેલા ફટાકડાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

અયોધ્યા રામ મંદિરના નિર્માણ પર આ ફિલ્મ 2024માં બની નથી, ફિલ્મ 2018માં વારાણસી પર બની હતી…

વાયરલ ક્લિપ 2018ની ફિલ્મ મોહલ્લા અસ્સીની છે. જે અયોધ્યા નહીં પણ વારાણસી પર આધારિત હતી. અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિના અભિષેક માટે લગભગ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર એક ફિલ્મના એક દ્રશ્યનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવી રહેલા વીડિયોને શેર કરીને દાવો […]

Continue Reading

‘મેરા નામ જોકર’ ફિલ્મ રાહુલ ગાંધીના જન્મદિને રિલીઝ થઈ હોવાની ખોટી માહિતી વાયરલ….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીના નામે એક માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 19 જૂન, 1970 એટલે કે રાહુલ ગાંધીના જન્મદિવસે જ ફિલ્મ ‘મેરા નામ જોકર’ રિલીઝ થઈ હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન, […]

Continue Reading

જાણો ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હોવાની માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના નામે એક માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે. કારણ કે, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને બેસ્ટ ફિલ્મ માટે હાલમાં દાદાસાહેબ […]

Continue Reading

શાહરુખ ખાનની ફિલ્મ પઠાન પર રિવ્યૂ આપી રહેલા લોકોના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં શાહરુખ ખાનની પઠાન ફિલ્મ ઘણા બધા વિવાદો બાદ થિયેટરોમાં રિલિઝ થઈ છે ત્યારે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર દર્શકોના રિવ્યૂ સાથેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં શાહરુખ ખાનની પઠાન ફિલ્મ રિલિઝ થઈ છે તેનો રિવ્યૂ આપી રહેલા દર્શકોનો […]

Continue Reading

બાળકો સામે છૂટો ખોરાક ફેંકી રહેલી બ્રિટનની રાણી એલિઝાબેથના વીડિયોનું જાણો શું છે સત્ય….

બ્રિટનના સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાણી એલિઝાબેથનું સાત દાયકા સુધી શાસન કર્યા બાદ થોડાક દિવસો પહેલાં અવસાન થયું છે. તેણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપતા ઘણા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાળકો સામે છૂટો ખોરાક ફેંકી રહેલી એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ […]

Continue Reading

અભિનેત્રી તાપસી પન્નુએ તેની ફિલ્મ ‘દોબારા’ ફ્લોપ જતાં સિદ્ધિ વિનાયક મંદિરની મુલાકાત લીધી… જાણો શુ છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બોલીવુડના બોયકોટના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર અભિનેત્રી તાપસી પન્નુનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેત્રી તાપસી પન્નુએ તેની ફિલ્મ ‘દોબારા’ ફ્લોપ જતાં સિદ્ધિ વિનાયક મંદિરની મુલાકાત લીધી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

લાલસિંહ ચઢ્ઢા ફિલ્મના પ્રિમીયર શો માં થિયેટર ખાલી રહેવા અંગેની માહિતી સાથેના આમીર ખાનના ફોટોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આમીર ખાનની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાનો પૂરજાશમાં વિરોધ તઈ રહ્યો છે ત્યારે આ બધાની વચ્ચે આમીર ખાનનો થિયેટરમાં બેઠેલો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આમીર ખાનની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાના પ્રિમીયર શોમાં આમીર ખાન હાજર રહેવા છતાં થિયેટર ખાલી હતું. પરંતુ […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથ દ્વારા શાહરુખ ખાનની ‘પઠાણ’ ફિલ્મ ન જોવાની અપીલ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યોગી આદિત્યનાથે એવું કહ્યું કે, શાહરુખ ખાન જેવા બોલીવુડના કલાકારો ભાજપનો વિરોધ કરતાં કરતાં રાષ્ટ્ર વિરોધી બની ગયા છે. તેમજ શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાણ’ ન જોવા માટે લોકોને અપીલ […]

Continue Reading