લુલુ મોલ ખાતે નમાજ અદા કરવા બદલ ત્રણ હિન્દૂ યુવકોની ધરપકડ… જાણો શા માટે કરવામાં આવી હિન્દૂ યુવકોની ધરપકડ…?

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે બનેલો લુલુ મોલ ખૂબ જ ચર્ચામાં છે કારણ કે, આ મોલમાં કેટલાક લોકોએ જાહેરમાં નમાજ અદા કરતાં એ વિવાદના સમાચારોએ જોર પકડ્યું હતું. ત્યારે સોશિયલ મીડિયા પર લુલુ મોલને લગતી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લુલુ મોલ ખાતે […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા રસ્તા પર નમાજ અદા કરવામાં આવી તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તા પર નમાજ અદા કરી રહેલા કેટલાક લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પેરિસ ખાતે રસ્તા પર નમાજ અદા કરી રહેલા મુસ્લિમ સમુદાયના લોકોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા નદીમાં નમાજ અદા કરવામાં આવી તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાણીમાં નમાજ અદા કરી રહેલા કેટલાક લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નદીના પાણીમાં નમાજ અદા કરી રહેલા મુસ્લિમ સમુદાયના લોકોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં મસ્જિદમાં લાઉડસ્પીકર બંધ કરાતાં મુસ્લિમ સમુદાયના લોકોએ રસ્તા પર નમાજ અદા કરી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો દ્વારા જાહેરમાં રસ્તા પર નમાજ અદા કરતા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મસ્જિદમાં નમાજ વખતે લાઉડસ્પીકરનો ઉપયોગ ન કરવાના વિકલ્પ સ્વરુપે મુસ્લિમ સમુદાયના લોકોએ રસ્તા પર જાહેરમાં નમાજ અદા કરી તેનો આ વીડિયો […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશમાં જાહેરમાં નમાજ અદા કરવા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશ ખાતે રસ્તા પર નમાજ અદા કરી રહેલા મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસે લાઠીચાર્જ કર્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading