જાણો મ્યાનમારમાં ભૂકંપને કારણે ડગમગી રહેલી ટ્રેનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના કારણે ડગમગી રહેલી ટ્રેનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે ડગમગી રહેલી ટ્રેનનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપના કારણે ડગમગી રહેલી ટ્રેનનો જે […]

Continue Reading

શું ખરેખર ધરાશયી થયેલી આ બિલ્ડિંગનો આ વીડિયો મ્યાનમારનો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો મ્યાનમારનો નહીં પરંતુ થાઈલેન્ડની રાજધાની બેંગકોકનો વીડિયો છે. શુક્રવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી છે. આ ભૂકંપના કારણે મ્યાનમારમાં પરિસ્થિતિ વધુ ભયાનક બની ગઈ છે, ત્યારબાદ ત્યાંની સેનાએ વિશ્વને મદદ માટે અપીલ કરી છે. દેશના ઘણા વિસ્તારોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. આ વચ્ચે એક વીડિયો […]

Continue Reading

થાઈલેન્ડમાં એક તહેવારનો સાત મહિના જૂનો વીડિયો મહાકુંભના નામે વાયરલ થઈ રહ્યો…

આ વીડિયો લગભગ સાત મહિના જૂનો છે અને થાઈલેન્ડના એક ફેસ્ટિવલનો છે. આમાં દેખાતા હાથીના બે માથા નકલી છે. વાયરલ વીડિયોનો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભ મેળા સાથે કોઈ સંબંધ નથી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025થી મહાકુંભ મેળો શરૂ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, […]

Continue Reading

જાણો તૂટેલા રોડના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તૂટેલા રોડનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતમાં બનેલા હાઈવેના તૂટેલા રોડનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં તૂટેલા રોડનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ થાઈલેન્ડના […]

Continue Reading

જાણો 200 વર્ષની જીવિત દાદીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વૃદ્ધાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો 200 વર્ષના દાદીનો છે જે હજુ પણ જીવિત છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ થાઈલેન્ડના એક […]

Continue Reading

જાણો ટોઈલેટ સીટમાં દેખાઈ રહેલી મોનિટર લિઝાર્ડના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટોઈલેટ સીટમાં રહેલી મોનિટર લિઝાર્ડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ભારતમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને લીધે ટોઈલેટ સીટમાં મોનિટર લિઝાર્ડ જોવા મળી તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ટોઈલેટ […]

Continue Reading

થાઈલેન્ડના વાનરના વીડિયોને જૂનાગઢના નામે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના જૂનાગઢનો નહીં પરંતુ થાઈલેન્ડના જંગલનો એક મહિના જૂનો છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયોમાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળ વાનરને એક યુવાન દૂધ પીવડાવે છે. જેમાં બંને વાનરો પણ ખૂબ જ શાંતિથી આ દુધ પી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

થાઈલેન્ડમાં તૂટેલા રસ્તાની તસવીર ભારતની બોલીને વાયરલ થઈ રહી છે. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો તૂટેલો રસ્તો ભારતનો નહીં પણ થાઈલેન્ડનો જૂનો ફોટો છે. સમગ્ર દેશભરમાં જૂલાઈ મહિનામાં ભારે વરસાદ પડયો હતો. જેના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે, પૂલ તૂટી ગયા છે અને તેની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન સોશિયલ મિડિયા પર તૂટેલા રસ્તાની તસવીર ખૂબ જ ઝડપથી શેર […]

Continue Reading

શું ખરેખર થાઈલેન્ડ ખાતે આવેલું ઝરણું ૐ ના ઉચ્ચારણથી ઉપર આવે છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ૐ નું ઉચ્ચારણ કરવાથી પર્વતમાંથી પાણીનો ધોધ પર ઉઠી રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, થાઈલેન્ડ ખાતે એક પર્વત પર ૐ નું ઉચ્ચારણ કરવાથી નીચેથી પાણીનું ઝરણું ઉપર આવી રહ્યું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

109 વર્ષના થાઈ માણસનો વિડિયો 200 વર્ષના ભારતીય સાધુ તરીકે ખોટી રીતે વાયરલ… જાણો શું છે સત્ય…

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં કેસરી કલરના કપડા પહરેલા એક વૃધ્ધ માણસને જોઈ શકાય છે. એક નાજુક વૃદ્ધનો વિડિયો અસામાન્ય દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. ભગવા કપડા પહેરેલા માણસનો વિડિયો શેર કરી અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટમાં જોવા મળતા આ વ્યક્તિ ભારતીય સાધુ […]

Continue Reading

શું ખરેખર આ ખરેખર 201 વર્ષના બૌદ્ધ સાધુનો ફોટો છે..? જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સાધુનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે જેની આસપાસ એક સરખા ગણવેશમાં અન્ય લોકો પણ ઉભેલા જોવા મળી રહ્યા છે. આ ફોટો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ 201 વર્ષીય વિશ્વના સૌથી વૃદ્ધ તિબેટીયન બૌદ્ધ સાધુ છે, જે […]

Continue Reading

શું ખરેખર થાઈલેન્ડમાં યુવાન દ્વારા પ્રેમિકાના મોત બાદ સાપ સાથે લગ્ન કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં એક વ્યક્તિ સાપને બુકે આપતો જોવા મળી રહ્યો છે. અને યુવાનના મોઢા પર હાસ્ય જોવા મળી રહ્યુ છે. આ ફોટોને શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ યુવાન થાઈલેન્ડનો છે અને તેને ઝેરી સાપ સાથે લગ્ન કર્યા.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવેલુ કાશીરાજ કાલી મંદિર છે…..? જાણો શું છે સત્ય….

ગુજરાતના સોશિયલ મિડિયામાં એક મંદિરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં અલગ-અલગ પ્રકારની મુર્તિઓ જોવા મળી રહી છે. અને આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલુ આ કાશીરામ કાલી મંદિર છે.”  ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. […]

Continue Reading

થાઇલેન્ડમાં વર્ષ 2019 પૂર પીડિતો માટે વિતરણ માટે એકત્રિત કરવામાં આવેલી દારૂની બોટલોને બિહારની ચૂંટણી સાથે જોડવામાં આવી રહી….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં દારૂ, કોલ્ડ્રિંકસ,પાણી સહિતની બોટલો ભરેલી થેલીઓ જોવા મળી રહી છે. અને આ પોસ્ટ પર કટાક્ષ કરી અને આ થેલીઓ બિહાર ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે.. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ ફોટો વર્ષ 2019નો થાઈલેન્ડનો છે […]

Continue Reading