જાપાનનો એક વર્ષ જૂનો વીડિયો તાજેતરના તિબેટ ભૂકંપ તરીકે વાયરલ થઈ રહ્યો…

૭ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ તિબેટના એક દૂરના પ્રદેશમાં ૭.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ઘટના પછી, ભૂકંપગ્રસ્ત પ્રદેશને દર્શાવતા ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા. આ પૃષ્ઠભૂમિ સામે, ભૂકંપ દરમિયાન સ્થિર ઊભા રહેવાનો પ્રયાસ કરી રહેલા એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

Fake News: વર્ષ 2011ના સુનામીના દ્રશ્યોને હાલનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો…

વર્ષ 2011માં જાપાનમાં આવેલા વિનાસકારી સુનામીના દ્રશ્યો છે. હાલમાં આ પ્રકારે સુનામીના નામે કોઈ નુકશાની થઈ હોવાની વાત તદ્દન ખોટી છે. જાપાનમાં વિનાશકારી ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિશાળ પૂરમાં જંગી જહાજને પુલ સાથે અથડાતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર […]

Continue Reading

કેરેબિયન દેશમાં બનેલી ઘટનાનો વીડિયો જાપાનના નામે વાયરલ કરાઈ રહ્યો… જાણો શું છે સત્ય….

બહામાસમાં ફેરીમાં સવાર મુસાફરોને સાથે આ ઘટના બની હતી. બ્લુ લગૂન ટાપુના રસ્તામાં બોટ ડૂબવા લાગી હતી. તેમજ આ ઘટનામાં એક મુસાફરનું મોત થયુ હતું. જાપાનમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, આ વચ્ચે સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક […]

Continue Reading

જાણો તાજેતરમાં જાપાન ખાતે આવેલા ભૂકંપને કારણે સર્જાયેલી પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુનામીને લીધે સર્જાયેલી પરિસ્થિતિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં જાપાન ખાતે આવેલા 7.6 ની તીવ્રતાના ભૂકંપને કારણે જે સુનામી આવ્યું તેના લીધે સર્જાયેલી પરિસ્થિતિનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો જાપાનમાં ભૂકંપ બાદનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં જાપાનમાં આવેલા ભૂકંપ બાદના સુનામીનો નથી, પરંતુ એપ્રિલ 2023માં દક્ષિણ ઈંગ્લેડમાં કેપ કોર્નવાલનો છે. વર્ષ 2024ની શરૂઆતના પહેલા જ દિવસે જાપાનમાં જોરદાર ભૂકંપના કારણે તબાહીના દ્રશ્યો સર્જાયા છે. ત્યારે ભૂકંપ બાદ સુનામીની પણ ચેતવણી આપવામાં આવી છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થી રહ્યો છે જેમાં […]

Continue Reading

જાણો તાજેતરમાં લિબિયા ખાતે આવેલા પૂરના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં લિબિયા ખાતે આવેલા ભયાનક પૂરે વિનાશ સર્જ્યો છે ત્યારે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં લિબિયા ખાતે આવેલા પૂરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

જાણો વિશ્વનેતાઓ સાથેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિશ્વનેતાઓ સાથે બારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક પણ વિશ્વના નેતાએ ભાવ પણ ના પૂછ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો […]

Continue Reading

શું ખરેખર હાલમાં ચીનમાં પડેલા ભારે વરસાદ બાદના એરપોર્ટના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય….

ચીનના ઇતિહાસના 1000 વર્ષના સૌથી ભારે વરસાદ છેલ્લા કેટલાક દિવસોથી ચીનમાં તબાહી મચાવી રહ્યો છે અને 50 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે જેમાં હેલિકોપ્ટર, વિમાન, અને અનેક ઓટોમોબાઇલ્સ પૂરનાં પાણીથી વહી ગઈ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં […]

Continue Reading

શું ખરેખર ટોક્યો ઓલમ્પિકમાં પ્રિયા મલિકાએ ગોલ્ડ મેડલ જીત્યો છે…? જાણો શું છે સત્ય….

24મી જુલાઈ 2021ના મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલમ્પિક્સમાં ભારતનો પહેલો સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે ક્લિન એન્ડ જર્કમાં સફળતાપૂર્વક 115 કિલો વજન ઉંચકીને સિલ્વર મેડલ મેળવ્યો. ટોક્યો ઓલમ્પિક્સમાં મીરાબાઈ ચાનુની સિદ્ધિની ઉજવણી આખો દેશ કરી રહ્યો છે, ત્યારે એક પોસ્ટ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મિડિયા પર વાયરલ થયેલી પોસ્ટ દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર ટોક્યો ઓલિમ્પિક્સમાં સ્વયંસેવકોને અપાયેલા મેડલ પર પ્રથમ વખત ‘સ્વયંસેવક’ હિન્દીમાં લખવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

ટોક્યો ઓલિમ્પિક 2020ના સ્વયંસેવક ચંદ્રકનો ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ચંદ્રક પર સ્વયંસેવક વિવિધ ભાષાઓમાં લખાયેલ છે. આના પર હિન્દીમાં પણ સ્વયંસેવક લખેલુ વંચાય છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટોક્યો ઓલિમ્પિક્સમાં સ્વયંસેવકોને આપવામાં આવેલા મેડલ પર પહેલીવાર હિન્દીમાં ‘સ્વંયસેવક’ લખ્યું હતું.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર […]

Continue Reading