પાટીદારો અને બક્ષીપંચ સમાજ વિશે બોલી રહેલા કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો એડિટ કરેલો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણી યોજાઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર એવું કહી રહ્યા છે કે, પાટીદારોને તો […]

Continue Reading

શું ખરેખર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે એવું કહ્યું કે, ‘હિંસા ફેલાવવા પાછળ રામભક્તોનો હાથ છે’…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી સમાચાર ચેનલ ઝી 24 કલાકનો એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. આ સ્ક્રીનશોટ સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે એવું કહ્યું કે, ‘હિંસા ફેલાવવા પાછળ રામભક્તોનો હાથ છે’. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

શું ખરેખર જગદીશ ઠાકોર દ્વારા મતદારોને ધમકી આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

કોંગ્રેસ દ્વારા હાલમાં તેમના ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે હાલમાં તેમનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જગદીશ ઠાકોર કહી રહ્યા છે કે, “પાટીદારને તો સિધા કરીને મત લઈશ અને આદિવાસીને તો ચપટી ચવાણું અને એક કોથળીમાં પતાવી દઈશ.” આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading