ઉત્તરાખંડમાં ખનન માફિયાનો પીછો કરતી પોલીસનો વીડિયો અધૂરી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર ટ્રેક્ટરનો પીછો કરતી પોલીસની ગાડીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો નદીમાં ટ્રેક્ટર લઈને પોલીસને દોડાવી રહેલા ખેડૂતનો છે. કેટલાક લોકો આ વીડિયોને તાજેતરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનો સમજીને વાયરલ કરી રહ્યા છે. […]

Continue Reading

આયર્લેન્ડની ટ્રેક્ટર રેલીનો વીડિયો ખેડૂત આંદોલનની 26 મી જાન્યુઆરીની પરેડની તૈયારીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર લાઈટીંગ સાથેના ટ્રેક્ટરોની રેલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કિસાન આંદોલનની 26 મી જાન્યુઆરીના રોજ યોજાનારી પરેડની તૈયારીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

હરિયાણાનો અનાજની બોરીઓ પર પાણીના છંટકાવનો વર્ષ 2017 નો વીડિયો પંજાબના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પંજાબનો છે. જ્યાં ખેડૂતો FCI ના ગોદામોમાં MSP પર ખરીદેલા અનાજની બોરીઓ પર પાણીનો છંટકાવ કરી રહ્યા છે. આ રીતે ખેડૂતો અનાજને સડાવીને સડેલા અનાજને બિયર તથા […]

Continue Reading

કૃષિ બિલને કારણે MSP ખતમ થવાની ભ્રામક માહિતી થઈ વાયરલ… જાણો શું છે સત્ય…

Bhupat Dhamsaniya નામના ફેસબુક યુઝર દ્વારા 18 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, ભાજપ એટલે મોદીજી, મોદીજી મતલબ કિસાન વિરોધી MSP ખતમ નિર્યંત ખતમ હવે મંડી ખતમ ફક્ત ઉદ્યોગપતિ ના ઈશારે ચાલતી BJP. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા […]

Continue Reading

શું ખરેખર સરકાર દ્વારા ખેતીમાં યુરિયા ખાતરનો ઉપયોગ બંધ કરવામાં આવશે…? જાણો શું છે સત્ય…

ભારતીય કિસાન સંઘ – તાલાલા નામના ફેસબુક પેજ દ્વારા 1 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, ખેતીમાં યુરિયા ખાતર ના ભયનકર પરીણામો જોવા મળ્યા બાદ યુરિયા બંધ કરવાની સરકાર ની વિચારણા….. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા એક સમાચારપત્રના ફોટોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના’ નામની યોજના શરૂ કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

ખેડૂતની યોજનાઓ નામના ફેસબુક પેજ દ્વારા 10 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, પ્રધાનમંત્રી કિસાન ટ્રેકટર યોજના 2020 https://www.flipgamingblog.xyz/2020/07/blog-post_29.html. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના નામની એક યોજના શરૂ કરવામાં […]

Continue Reading