શું ખરેખર આઝાદી પછી અરૂણાચલ પ્રદેશમાં પહેલું એરપોર્ટ બન્યુ…? જાણો શું છે સત્ય….

આ દાવો ખોટો છે. તસવીરમાં દેખાતું એરપોર્ટ અરૂણાચલ પ્રદેશનું પહેલું એરપોર્ટ નથી. એરપોર્ટના રનવેની એક તસવીર ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી શેર થઈ રહી છે. તેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે અરૂણાચલ પ્રદેશના એરપોર્ટની તસવીર છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, “દેશની આઝાદી બાદ અરૂણાચલ પ્રદેશમાં આ પહેલું એરપોર્ટ છે.” […]

Continue Reading

CDS બિપિન રાવતના ચોપર ક્રેશ તરીકે અરૂણાચલ પ્રદેશનો વિડિયો વાયરલ…જાણો શું છે સત્ય…

ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું 8 ડિસેમ્બરના રોજ અવસાન થયું, જ્યારે તેમને લઈ જતું લશ્કરી હેલિકોપ્ટર તમિલનાડુમાં ક્રેશ થયું. ભારતીય વાયુસેનાએ ટ્વિટ કર્યું છે કે તેમની પત્ની મધુલિકા રાવત અને વિમાનમાં સવાર અન્ય 11 લોકોનું પણ અકસ્માતમાં મોત થયું છે. 8 ડિસેમ્બર 2021ના રોજ સમાચાર આવતા જ કેટલાક સોશિયલ મિડિયા યુઝર્સે […]

Continue Reading