જાણો શીરડી સાંઈબાબાના મંદિરની આવકના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક કોથળા ભરેલા પૈસાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો શીરડી સાંઈબાબાની મંદિર ખાતે થયેલી આવકનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ શીરડી […]

Continue Reading

શું ખરેખર દ્રૌપદી મુર્મુ મહિલા કુસ્તીબાજોને ન્યાય આપવાની વાત કરી રહી છે….? જાણો શું છે સત્ય….

આ વીડિયો અધૂરો છે અને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આમાં દ્રૌપદી મુર્મુ મહિલા રેસલર્સની વાત નથી કરી રહી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેમને એમ કહેતા સાંભળી શકો છો કે “તેમને ન્યાય મળવો જોઈએ, તે અમારી અને તમારી જવાબદારી છે. મુખ્ય ન્યાયાધીશ અને […]

Continue Reading

જાણો એક હજાર રુપિયાની નવી નોટના વાયરલ વીડિયો અને ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા 2000 રુપિયાની નોટ સપ્ટેમ્બર માસ સુધી લીગલ ટેન્ડરમાં રહેવા અંગેની માહિતી આપવામાં આવી ત્યાર બાદ 1000 રુપિયાની નવી નોટના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા 1000 રુપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી છે આ તેનો વીડિયો છે. […]

Continue Reading

બનાસકાંઠા ખાતે બનેલી પ્રેમલગ્નની ઘટનાનો વીડિયો લવ જેહાદના નામે વાયરલ…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વડીલ દંપતિ યુવક-યુવતીને પગે લાગી રહ્યું હોય એવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના બનાસકાંઠા ખાતે વિધર્મી યુવક સાથે પ્રેમલગ્ન કરીને ભાગી ગયેલી યુવતીએ માતા-પિતાને હાથ જોડાવ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading