જાણો સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શૉમાં કેજરીવાલના નારા લાગ્યા હોવાના વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના રોડ-શૉનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના રોડ-શૉમાં કેજરીવાલના […]

Continue Reading

વર્ષ 2020ના જૂના વિડિયોને ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાથે જોડીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

દિલ્હી વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાનનો આ વાયરલ વિડિયો છે. જે 2020નો છે. જેને ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારની રેલીના નામે ફેલાવવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માસ્ક પહેરીને ફરતો એક વ્યક્તિનો વિડિયો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં અરવિંદ કેજરીવાલને આ […]

Continue Reading

સુરતના વરાછા વિસ્તારમાં બોગસ વોટિંગ થયાનો ભ્રામક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ… જાણો શું છે સત્ય….

આ વિડિયો ગુજરાતના સુરતના વરાછા બેઠકનો નથી, પરંતુ પશ્ચિમ બંગાળના દમદમ વિસ્તારનો છે. ત્યા નગરપાલિકાની ચૂંટણી દરમિયાન આ ઘટના બની હતી. ગુજરાત વિધાનસભાના ચૂંટણીમાં પ્રથમ ફેસનું મતદાન તારીખ 1 ડિસેમ્બર 2022ના થયુ હતુ. જેમાં વિધાનસભાની 182 પૈકીની 89 બેઠક પર મતદાન કરવામાં આવ્યુ હતુ સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોમાં પ્રથમ ફેસમાં મતદાન યોજાયુ હતુ. […]

Continue Reading

શું ખરેખર અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ માટે આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. આ બધાની વચ્ચે ભાજપના નેતા અને દેશના ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ પર કરવામાં આવેલા નિવેદન અંગેની પોસ્ટનો સમાચાર ચેનલના લોગો સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે […]

Continue Reading

એક પરિવાર એક નોકરી યોજનાના નામે ફેક મેસેજ વાયરલ થઈ રહ્યો…જાણો શું છે સત્ય…

કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારે કોઈ યોજના લોંચ કરવામાં જ નથી. નવેમ્બર 2018માં સીક્કિમ રાજ્ય સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથેનું એક પોસ્ટર વાયરલ થઈ રહ્યુ છે. જેને સોશિયલ મિડિયામાં મેસેજ વાયરલ કરવામાં આવી […]

Continue Reading