એપ્રિલ મહિનાના સમાચારને હાલના ગણાવી ફેલાવવામાં આવી રહ્યા….જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સંદેશ ન્યુઝ ચેનલનું ન્યુઝ બુલેટિન છે. અને માહિતી આપવામાં આવી રહી છે. “માત્ર અમદાવાદમાં જ 140 માંથી 89 દર્દીઓમાં એસિમ્પ્ટોમૈટિક લક્ષણો જોવા મળ્યા, કોઈપણ જાતના લક્ષણ વગર કોરોના ફેલાઈ રહ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ ન્યુઝ બુલેટિન […]

Continue Reading

રાજસ્થાનમાં મનાવવામાં આવતા જમરા બીજ પર્વનો જૂનો વીડિયો દિવાળીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો રાજસ્થાનમાં દિવાળી મનાવવામાં આવી તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયો રાજસ્થાનમાં હોળીના […]

Continue Reading

શું ખરેખર અજમેરની દરગાહમાં હાર્દિક પટેલ દ્વારા હાલમાં મુલાકાત લેવામાં આવી તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક પટેલ સહિતના લોકો કોઈ ધાર્મિક સ્થળની બહાર ઉભા છે અને ફોટો પડાવી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાર્દિક પટેલ દ્વારા હાલમાં અજમેર દરગાહની મુલાકાત લેવામાં આવી હતી. તેની ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

કોરોનાનું સંક્રમણ વધતા હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ગુજરાત સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે કે, “અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર ખાનગી વાહનો માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. માત્ર સરકારી વાહનો માટે જ પ્રવેશ ચાલુ છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading