શું ખરેખર ગુજરાત પોલીસ દ્વારા હાઈ-વે પર ચાલતા વાહનો લઈ એલર્ટ મેસેજ જાહેર કર્યો છે..?જાણો શું છે સત્ય..

160 uttar vidhan sabha નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એક અત્યંત મહત્વની સૂચના હાયવે ઉપર પ્રવાસ કરતી વખતે આપણી પાછળ વાળી ગાડી માથી વ્યક્તી આપણી ગાડીનો નંબર મોબાઈલ ઉપર સર્ચ કરીને આપણું નામ જાણી લે છે. પછી આપણા નામ નો સાદ કરીને આપણી ગાડી ઉભી રાખવા […]

Continue Reading

શું ખરેખર અભિનેતા અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો… જાણો શું છે સત્ય…

Naeem Metar નામના ફેસબુક યુઝર દ્વારા 23 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બ્રેકીંગ ન્યુઝ : અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટીવ ……. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અભિનેતા અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ પોસ્ટને 28 લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર સમગ્ર વિશ્વમાં 140 દેશ જ કોરોના ગ્રસ્ત છે….? જાણો શું છે સત્ય…

Firoz Khan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂલાઈ 2020ના અપના અડ્ડા નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સાભડયુ છે કે ‘સાહેબે’ 150 દેશોને મદદ કરી. વિશ્વમાં કુલ 140 દેશ કોરોના ગરસત છે. તો આ બાકીનાં 10 દેશો કયા? કોઈ જાણકાર આ બાબત પર કઈક પ્રકાશ પાડશે? મેં કેનેડા સરકારની વેબસાઈટ […]

Continue Reading

શું ખરેખર સુરતમાં કોરોનાને કારણે રોજના 60 થી 70 લોકો મૃત્યુ પામે છે…? જાણો શું છે સત્ય…

Chetan Zinzuwadia નામના ફેસબુક યુઝર દ્વારા 14 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #સુરત ના એકતા ટ્રસ્ટ વાળા કહે છે કોવિદ 19 ની રોજ ની 60 થઈ 70 લાશો આવે છે… વિચાર કરો ગુજરાત નો રોજ નો આંકડો કયો છે?સરકાર લોક ડાઉન,અન લોક 1 […]

Continue Reading