સુરતના નાના વરાછાની શુભલક્ષ્મી સોસાયટીમાંથી બાળકનું અપહરણ થયું હોવાનો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સીસીટીવી ફૂટેજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુરતના નાના વરાછા ખાતેની શુભલક્ષ્મી સોસાયટામાંથી બાળકનું અપહરણ થયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

Fake Check: જામનગરના લાલપુર ગામ પાસેથી 4 બાળકોનું ઇકો કારમાં અપહરણ કરવામાં આવ્યુ હોવાના મેસેજનું સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, આ પ્રકારે બાળકોનું કિડનેપ થયુ નથી, તેમજ લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા આ વાતને રદિયો આપવામાં આવ્યો છે. હાલમાં એક મેસેજ જામનગર જિલ્લાના સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં […]

Continue Reading

સોશિયલ મિડિયામાં વાયરલ બાળકના અપહરણનો વિડિયો સ્ક્રિપ્ટેડ છે… જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડિયોમાં કથિત રીતે એક મહિલા એક બાળકનું અપહરણ કરે છે. આ અપહરણ ત્યારે કરવામાં આવે છે જ્યારે બાળકની માતા રિક્ષા ચાલક સાથે વાતચીતમાં વ્યસ્થ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહિલા દ્વારા બાળકના અપહરણની આ ઘટના સત્ય […]

Continue Reading

બાળકના અપહરણનો સ્ક્રીપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એખ યુવક દ્વારા બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક યુવક દ્વારા બેગમાં ભરીને બાળકનું અપહરણ કરવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading