બાસ્કેટ બોલના રેફરી સાથે બનેલી ઘટનાનું જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો 1981ની સોવિયેત યુગની રશિયન ફિલ્મ “Eighth World Wonder” નો છે. ઈન્ટરનેટ પર બાસ્કેટબોલ મેચનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફ્રાન્સ અને રશિયા વચ્ચેની મેચ દરમિયાન રેફરીએ ખોટો નિર્ણય આપતા ખેલાડીએ રેફરીને બાસ્કેટ બોલમાં ફેકી દિધો.” આ દ્રશ્યને ભીડ તરફથી જોરદાર પ્રતિસાદ મળે છે. […]

Continue Reading

Brake The Fake: ઈઝરાયેલી મહિલાઓના નામથી વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો પેરિસમાં એક વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર કેમ્પસ યુનિવર્સેલ કાસ્કેડસના સ્ટંટ કલાકારો દ્વારા સ્ક્રિપ્ટેડ કરેલા પ્રદર્શનનો છે. ઇઝરાયેલ-હમાસ સંઘર્ષે વૈશ્વિક સ્તરે આરબ વિરોધી અને મુસ્લિમ વિરોધી જાતિવાદમાં અભૂતપૂર્વ વધારો કર્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શેરીમાં ત્રણ મહિલાઓ અને કેટલાક પુરૂષો સાથે થયેલી બોલાચાલી જોવા મળે છે. કથિત […]

Continue Reading

શું ખરેખર શર્ણાર્થીઓ દ્વારા રિપબ્લિક સ્કેવર પર કબ્જો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

અલ્જીરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલ અઝીઝ બૌતેફ્લિકાના પાંચમા કાર્યકાળનો લોકોએ વિરોધ કર્યો હતો. ફ્રાંસમાં ચાલી રહેલા વિરોધને લઈ સોશિયલ મીડિયામાં વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બિલ્ડિંગ પાસે મોટી સંખ્યામાં હાજર લોકો હાથમાં ઝંડા લઈને સૂત્રોચ્ચાર કરતા જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફ્રાન્સની રાજધાની પેરિસમાં રિપબ્લિક […]

Continue Reading

શું ખરેખર હાલમાં ફ્રાંસમાં એપલ સ્ટોર લૂંટાઈ રહ્યો હોવાના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…?

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2018માં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાનનો આ વીડિયો છે. ફ્રાંસમાં ચાલી રહેલા તોફાનને લઈ સોશિયલ મીડિયામાં ઘણા સાચા-ખોટા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જ્યારે હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એક વીડિયો વાયરલ તઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘ફ્રાન્સમાં […]

Continue Reading

જાણો સઈકલની સવારી કરી રહેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને ડેન્માર્કના રાષ્ટ્રપતિ લાર્સ લોક્કેનો સાયકલ ચલાવતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ડેન્માર્કની મુલાકાત લીધી એ સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત […]

Continue Reading

શું ખરેખર ફ્રાંસમાં રસ્તા પર નમાઝ પઢતા રોકવા માટે પોલીસ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

ફ્રાન્સમાં તાજેતરમાં થયેલી હિંસા પછી, ફ્રાન્સમાં ચાલી રહેલા વિરોધને લગતી ખોટી માહિતીથી સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહી છે. આ વચ્ચે પોલીસ લોકો પર પાણીનો મારો અને ટીઅર ગેસના શેલનો ઉપયોગ કરે છે તેવો એક વીડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છો અને એવો દાવો કરી રહ્યો છે કે, ફ્રેન્ચ પોલીસ રસ્તામાં નમાઝ કરતા […]

Continue Reading

બ્રાઝિલમાં થયેલા અંદરો-અંદરના વિવાદના વિડિયોને ફ્રાન્સના નામે ફેલાવાઈ રહ્યો….જાણો શુ છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. ફ્રાંસના વિવાદને લઈ ઘણા વિડિયો જૂદી-જૂદી ભાષામાં સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હાલ જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં એક સીસીટીવી ફૂટેજનો શેર કરવામાં આવી રહ્યા છે અને દાવો કરવામાં આવે છે કે, વિડિયોમાં બે ફ્રેન્ચ નાગરિકો મુસ્લિમ વ્યક્તિ પર હુમલો કરતા જોવા મળી […]

Continue Reading

સ્ટ્રીટ પ્રાર્થનાનો જૂનો વીડિયો ફાંસમાં તાજેતરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ફાંસનો છે જ્યાં રસ્તા પર થતી નમાજના વિરોધમાં ફ્રાંસના નાગરિકો દ્વારા સામૂહિક રીતે રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ […]

Continue Reading