ઝુબીન ગર્ગની અંતિમ યાત્રાના વીડિયોને દિલ્હીના ઉત્તમ નગરમાં હોળી પર થયેલી હત્યા સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય..

દિલ્હીના ઉત્તમ નગરમાં હોળીની ઉજવણી દરમિયાન થયેલી અથડામણમાં મૃત્યુ પામેલા 26 વર્ષીય તરૂણ કુમારના મૃત્યુથી આ વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ ફેલાયો છે. પોલીસે આ કેસના સંદર્ભમાં 16 વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ ઘટના બાદ, લોકો ઉત્તમ નગર પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કરવા માટે એકઠા થયા હતા. હવે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં […]

Continue Reading

જાણો તાજેતરમાં અવસાન પામેલા એક્ટર ધર્મેન્દ્રની અંતિમયાત્રાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અંતિમયાત્રામાં ઉમટેલી લોકોની ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં અવસાન પામેલા બોલીવુડના સુપ્રસિદ્ધ એક્ટર ધર્મેન્દ્રની અંતિમયાત્રામાં ઉમટેલી લોકોની ભીડનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અંતિમયાત્રામાં ઉમટેલી […]

Continue Reading