ચિતાના જૂના વિડિયોને હાલમાં ભારતમાં લાવવામાં આવેલા ચિતાનો વિડિયો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2021નો છે. આ વિડિયોને હાલમાં ભારતમાં લાવવામાં આવેલા ચિતા સાથે કોઈ લેવા-દેવા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના જન્મદિન પર 8 ચિતાને ભારતમાં લાવવામાં આવ્યા હતા અને મધ્યપ્રદેશના જંગલમાં છોડવામાં આવ્યા હતા. જેની ચર્ચા મિડિયા સહિત સોશિયલ મિડિયામાં પણ થઈ હતી. ત્યારે હાલમાં ચિતાનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ […]

Continue Reading

વીટીવી ગુજરાતીનો એડિટેડ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વીટીવી ગુજરાતી સમાચાર ચેનલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતની પેટાચૂંટણીના પોલમાં સૌરાષ્ટ્રની લીંબડી અને ધારી બેઠક પર ભાજપની જીત જોવા મળી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીટીવી ગુજરાતી સમાચાર […]

Continue Reading

શું ખરેખર ગુજરાત સરકાર દ્વારા પરીક્ષા વગર જ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવશે..? જાણો શું છે સત્ય…

Laxmanbhai Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગુજરાત સરકારનો નિર્ણય: વિદ્યાર્થીને પરીક્ષા વગર પાસ કરી દેવા આવશે – જાણો વિગતે” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 18 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ-વડોદરા હાઈ-વે પર સર્જાયેલા અકસ્તમાતનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

Prakash Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ થી બરોડા એક્સપ્રેસ હાઇવે પર હાલમાં જોરદાર ૩થી ૪ બસ/ટેન્કર/ગાડી ઓ ભંયકર એક્સીડન્ટ થતાં ૧૫ થી ૨૦ વ્યક્તિઓના કરુણ મોત થવા અને ધણા બધા નાના-મોટા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થવા હોવાનું જાણવા મળે છે..!! ઘટના અંગે તમામ સત્ય હકીકત અધિકૃત […]

Continue Reading

શું ખરેખર મોબાઈલના રેડિએશનથી મકાઈના દાણામાંથી બને છે પોપકોર્ન…? જાણો સત્ય…

‎Movaliya Rohit‎ ‎ ‎નામના ફેસબુક પેજ દ્વારા 30 જુલાઈ , 2019ના રોજ વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  મોબાઈલ ના રેડીયેશન થી મકાઈ ના દાણાનુ શુ થાય છે તે જોવો અને તમે પણ તમારા ધરે અનુભવ કરો જે લોકો રાત્રે તકીયા પાસે મોબાઈલ રાખે છે તેણે ચેતવુ..પણ આ વિડીયો […]

Continue Reading

શું ખરેખર ગુજરાતની મહિલા ATS ટીમે જૂનાગઢના ખુંખાર આરોપીને ઝડપી લીધો

અમારા રિક્વેસ્ટ ફોર ફેક્ટ ચેકના મેઈલ આઈડી [email protected] પર એક પાઠક દ્વારા શું ખરેખર આ ફોટો ગુજરાતનો છે? એવું લખીને ગુજરાતની મહિલા ATS ની ટીમ દ્વારા બોટાદ નજીકથી જૂનાગઢના કુખ્યાત અને ખતરનાક આરોપી અલ્લારખાને ઝડપી લેવાની માહિતી સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી હોવાથી તેની સત્યતા જાણવા માટે મેઈલ કરવામાં આવ્યો છે. […]

Continue Reading