જાણો હથકડી પહેરેલા લોકોના વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હથકડી પહેરેલા લોકોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમેરિકા દ્વારા ગેરકાયદેસર ભારતીયોને હથકડી પહેરાવીને ભારત પરત મોકલવામાં આવ્યા તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હથકડી પહેરેલા લોકોનો જે […]

Continue Reading

કોલંબિયાના સ્થળાંતર કરનારાઓનો વીડિયો ભારતીય સ્થળાંતર કરનારા લોકોના નામે વાયરલ…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ભારતીયને સ્થાળાંતર કરવામાં આવી રહ્યા હોવાનો નથી, આ વીડિયોમાં કોલંબિયાના સ્થળાંતર કરનારાઓનો છે. 4 ફેબ્રુઆરી 2025ના ઓછામાં ઓછા 104 ભારતીય નાગરિકોને લશ્કરી વિમાનમાં યુનાઇટેડ સ્ટેટ્સમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. આ પૃષ્ઠભૂમિમાં, સશસ્ત્ર દળોની હાજરીમાં લોકોને હથકડી પહેરાવીને કતારમાં વિમાનમાં ચઢવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading

જાણો અમેરિકાના કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમેરિકાના કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગમાંથી પશુ-પક્ષીઓને બચાવી રહેલા ફાયર વિભાગના કર્મચારીઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમેરિકાના કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગમાંથી પશુ-પક્ષીઓને બચાવી રહેલા ફાયર વિભાગના કર્મચારીઓનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત સમયના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા મુલાકાતના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેમના વિરોધના કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા મુલાકાત સમયે અમેરિકામાં તેમનો વિરોધ થયો તેના આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથે ન્યૂયોર્ક ટાઈમ્સના પ્રથમ પેજના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથેની હેડલાઈનવાળો ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ સમાચારપત્રનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ સમાચારપત્ર દ્વારા આજે આ પ્રકારની હેડલાઈન સાથેના સમાચાર છાપવામાં આવ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

તાઈવાન નથી પહોંચી યુએસ નેવી અને એરફોર્સ, જુનો વિડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…

યુએસ હાઉસ ઓફ સ્પિકર નેન્સી પેલોસીએ 2 ઓગસ્ટે તાઈવાનની મુલાકાત લીધી હતી. જ્યારે વાયરલ ફૂટેજ એપ્રિલ 2021થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેટ્રિશિયા પેલોસી તાજેતરમાં તાઈવાનની મુલાકાતે ગયા હતા. એવા અહેવાલો છે કે તાઈવાનના વિદેશ મંત્રાલયે અવલોકન કર્યું છે કે પેલોસી અને અન્ય અગ્રણી સભ્યોની મુલાકાત તાઈવાન અને યુએસ વચ્ચેના […]

Continue Reading

USમાં વર્ષ 2019માં થયેલા વિરોધ પ્રદર્શનને હાલના ખેડૂત આંદોલન વિશે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો.

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં ઘણા લોકો વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. વિડિયોમાની આવાજો સાંભળતા જાણવા મળે છે કે, તે લોકો ઈમરાન ખાન જીંદાબાદ, પાકિસ્તાન જિંદાબાદ, પંજાબ બનશે ખાલિસ્તાન, કશમીર બનશે પાકિસ્તાન, અલ્લા હુ અકબર, ખાલિસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં […]

Continue Reading

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના કવરેજ સમયે CNN ચેનલ પર એડલ્ટ નોટિફિકેશન આવ્યું હોવાની એડિટેડ ક્લિપ વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના કવરેજ દરમિયાન CNN સમાચાર ચેનલ પર ‘Pornhub’ નામની એક એડલ્ટ સાઈટનું નોટિફિકેશન જોવા મળ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે છેડછાડ […]

Continue Reading

બોસ્ટન યુનિવર્સિટીમાં ધરપકડ કરાયેલા પ્રોફેસરનો કોરોના સાથે કોઈ સંબંધ નથી…જાણો શું છે સત્ય…

બોસ્ટન યુનિવર્સિટીમાં ધરપકડ કરાયેલા પ્રોફેસરનો કોરોના સાથે કોઈ સંબંધ નથી…જાણો શું છે સત્ય…Vimal Bhatt નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “BREAKING & SHOCKING NEWS Finally FBI arrested a Professor from Boston University who was in connection with Chinese university and research lab in Wuhan, and was highly […]

Continue Reading

શું ખરેખર 1945 થી અત્યાર સુધી જાપાનમાં અમેરિકા એક પણ વસ્તુનું વેચાણ નથી કરી શક્યું…? જાણો શું છે સત્ય…

Hitesh Kushakiya Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા 9 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, 1945 માં અમેરિકા એ જાપાન ઉપર 2 અણુબોમ્બ ફેંક્યા હતા ત્યારથી લઈ અત્યાર સુધીમાં અમેરિકા પોતાની એક સોઈ પણ જાપાન માં વેચવા માં સક્ષમ નથી અને આપણે અહીં ટિકટોક માં મુજરા […]

Continue Reading

શું ખરેખર પાર્કિગમાં એકઠા થયેલા કાગડાઓનો આ વિડિયો દુબઈનો છે….? જાણો શું છે સત્ય….

Prajapati Hareshkumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આખી દુનીયામા કોરોના અને ઈન્ડીયામા તીડ અને દુબઈ મા કાગડા કુદરત બરાબર ગુસ્સામા છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 26 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 31 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમેરિકાના વ્હાઈટ હાઉસનો છે…? જાણો શું છે સત્ય…

Chetan Zinzuwadia નામના ફેસબુક યુઝર દ્વારા 1 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Protestors already broke inside #WhiteHouse for the first time in American history,, gun fire at east gate and some sources said Trump fleed with his family to Kanzas , #CIA have […]

Continue Reading

શું ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો…? જાણો શું છે સત્ય…

Hari Na Kaka નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોરોના નો કહેર વ્હાઈટ હાઉસમાં કોરોના ની એન્ટ્રી ડોનાલ્ડ ટ્રમ્પ ને કોરોના પોઝીટીવ સુત્રો દ્વારા માહિતી” શીર્ષક હેઠળ શેર કરવમાં આવેલી આ પોસ્ટ પર 179 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. અને […]

Continue Reading

શું ખરેખર અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે…? જાણો શું છે સત્ય…

Er Ashish Vasava નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમેરિકા દ્વારા એક સારો નિર્ણય લેવાયો છે. અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મુક્યો. હવે ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ મુકવાનો વારો છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 51 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર ભારત દ્વારા હાઈડ્રોક્સિક્લોરોક્વિનના સપ્લાય કરવા પર અમેરિકી વિદ્યાર્થીઓએ અભિવાદન માટે ગાયું ભારતીય રાષ્ટ્રગાન…? જાણો શું છે સત્ય…

‎Jignesh Shah‎  નામના ફેસબુક યુઝર દ્વારા 25 એપ્રિલ, 2020 ના રોજ GUJARATI RECEPIES નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, Put together by USA students to Thank India for supply of Hydroxichloriquin 🙏👍👌. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારત દ્વારા અમેરિકાને હાઈક્સિક્લોરોક્વિન નામની […]

Continue Reading

શું ખરેખર ભારતમાં હાઈડ્રોક્સિક્લોરોક્વિન દવાનો જથ્થો અપૂરતો છે…? જાણો શું છે સત્ય…

Bharvi Kumar‎  નામના ફેસબુક યુઝર દ્વારા 10 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, જે ડર હતો એજ થયું રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભલે દવા આપો પરંતુ ભારતના લોકો માટે દવા ઓછી ન થવી જોઈએ પરંતુ જુઓ દવા મોકલ્યા ને બે દિવસમાં જ […]

Continue Reading

અમદાવાદમાં ટ્રમ્પના આગમાન માટે કરવામાં આવેલા વોલ પેઈન્ટિંગનો એડિટેડ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Bharvi Kumar‎ નામના ફેસબુક યુઝર દ્વારા  19 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ ફોટો રીયલ છે પણ જોઈ લો આ શું લખેલ છે એલા ગુજરાતીઓ જે ઉપર લખ્યું છે એ સૂચનાનો અમલ કરજો જે ઉપર લખ્યું છે એવું કામ ન કરતા ☺️☺️☺️. આ પોસ્ટમાં એવો […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો ઈરાન દ્વારા અમેરિકા પર કરવામાં આવેલા હુમલાના છે…?જાણો શું છે સત્ય…

‎‎પકડી પાડયા નામના ફેસબુક પેજ દ્વારા 10 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઈરાને અોફિસીયલી ફુટેજ જાહેર કર્યા 👇👇👇👇. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો ઈરાન દ્વારા અમેરિકા પર કરવામાં આવેલા હુમલાના છે. આ પોસ્ટને 4 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર હાલમાં ભારત સરકારે યુનાઈટેડ રિલિઝયસ કમિશનના વિઝા રદ કર્યા….? જાણો શું છે સત્ય…

આપણી એકતા આપણી તાકાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “યુનાઇટેડની ટીમ ભારતમા ધર્મ અને જાતિના નામ પર બનતી ધટના તપાસવા જ્યારે ભારત આવવાની હતી…ત્યારે ભારત સરકાર વિઝા નાબુદ કર્યા…અને આ બાબતે યુ.એસ ડિપાર્ટમેન્ટે નારાજગી વ્યક્ત કરી છે..તમારુ નાટક આખી દુનિયા જોવે છે” શીર્ષક હેઠળ શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર હાલમાં જર્મનીના રાષ્ટ્રપતિ અરવિંદ કેજરીવાલને મળવા માંગે છે….? જાણો શું છે સત્ય…

આપણી એકતા આપણી તાકાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ये होता है विदेशो में डंका बजाना” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 65 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 19 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો અમેરિકાનો છે…..?જાણો શું છે સત્ય…..

મારૂ નામ વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘બાબા સાહેબ આંબેડકર ના પૌત્ર દ્વારા USA માં મોદી ને શુ કીધું જુઓ, અને શેયર કરજો..લોકો ને ખબર પડે સચ્ચાઈ’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 42 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 35 લોકો દ્વારા […]

Continue Reading