શું ખરેખર પશુઓના લોહી, મૂત્ર, કોકેઈન અને શરાબમાંથી બને છે ‘ટોમેટો કેચપ’…? જાણો શું છે સત્ય….
Kotha Suj – કોઠા સુજ નામના ફેસબુક પેજ દ્વારા 25 સપ્ટેમ્બર,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, टमाटर केचप कैसे बनते है आपको जानकर आश्चर्य होगा कि इनमें एक भी टमाटर का उपयोग नहीं किया जाता है।।पशु खून, मूत्र, कोकीन और शराब आदि पदार्थों […]
Continue Reading