રૂબિકા લિયાકત અને અનુપમ ખેરનો જૂનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

આ ફોટો હાલનો નહીં પરંતુ આજ થી એક વર્ષ પહેલાનો છે. એબીપી ન્યુઝ ચેનલ પર ધ કાશ્મીર ફાઈલ્સ ઈન્ટરવ્યુ આપતી વખતે અનુપમ ખેર ભાવુક થયા હતા તે સમયનો છે. ઓસ્કાર સાથે તેને કોઈ લેવા-દેવા નથી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં એબીપી ન્યુઝની એંકર રૂબિકા લિયાકત અને અનુપમ ખેરને જોઈ […]

Continue Reading

જાણો ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હોવાની માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના નામે એક માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે. કારણ કે, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને બેસ્ટ ફિલ્મ માટે હાલમાં દાદાસાહેબ […]

Continue Reading

શું ખરેખર ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ વિશે બોલી રહેલા કાશ્મીરી મુસ્લિમ યુવકનો આ વીડિયો પાકિસ્તાની ચેનલનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિવેક અગ્નિહોત્રી દ્વારા કાશ્મીરી પંડિતો પર બનાવવામાં આવેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ની ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે ફિલ્મ વિશે ઘણી બધી ખોટી માહિતી, ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં તાજેતરમાં જ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ અને કાશ્મીરમાં બનેલી ઘટના વિશે બોલી રહેલા કાશ્મીરી મુસ્લિમ યુવકનો એક વીડિયો વાયરલ […]

Continue Reading

શું ખરેખર સુરતમાં હિંદુ યુવાન દ્વારા ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોયા બાદ મુસ્લિમ વેપારી પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ પછી ઘણી સાચી-ખોટી પોસ્ટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં એક ઘટનાના સીસીટીવી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક શખ્સ દુકાનની અંદર બેસેલા વેપીરીઓ પર હુમલો કરી રહ્યો છે. આ સીસીટીવીને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતમાં કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોયા બાદ હિંદુ યુવાન […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં RSS ના વડા મોહન ભાગવતે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ જોઈ ત્યાર બાદનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિવેક અગ્નિહોત્રી દ્વારા કાશ્મીરી પંડિતો પર બનાવવામાં આવેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ની ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે આ ફિલ્મ વિશે ઘણી બધી ખોટી માહિતી, ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં તાજેતરમાં જ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી, અભિનેત્રી પલ્લવી જોશી અને RSS ના વડા મોહાન ભાગવતનો […]

Continue Reading

વાયરલ વિડિયોમાં કાશ્મીરી પંડિત મહિલા કાશ્મીર ફાઇલ બનાવનારાઓ પર પ્રહાર નથી કરી રહી…જાણો શું છે સત્ય…

વિવેક અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શિત “ધ કાશ્મીર ફાઇલ્સ” નામની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મની પૃષ્ઠભૂમિમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ફરતો થઈ રહ્યો છે. વિડિયોમાં કથિત રીતે એક હિંદુ મહિલા બતાવવામાં આવી છે જેણે કાશ્મીર ફાઇલના નિર્માતાઓ પર હિંદુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવા માટે બનાવટી અને જૂઠાણું બતાવવાનો આરોપ લગાવ્યો હતો. આ ફિલ્મ કાશ્મીર […]

Continue Reading

ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી કાશ્મીર ફાઈલ જોઈને ભાવુક થયા ન હતા… જાણો શું છે સત્ય….

વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ “ધ કાશ્મીર ફાઇલ્સ” સોશિયલ મિડિયા પર ટોચના વલણોમાં અને મુખ્ય મિડિયા પર ચર્ચા અને ચર્ચાના વિષયોમાંની એક છે. આ ફિલ્મ કાશ્મીર વિદ્રોહ દરમિયાન કાશ્મીરી હિંદુઓના હિજરત પર આધારિત છે. દરમિયાન, સોશિયલ મિડિયા યુઝર્સે “ભાજપના નેતા લાલ કૃષ્ણ અડવાણીનો ભાવુક થતો વિડિયો શેર કરતા દાવો કર્યો હતો કે લાલ કૃષ્ણ અડવાણી […]

Continue Reading

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ જોઈને ભાવુક બનેલા યોગી આદિત્યનાથના વીડિયો પાછળનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં ભાવુક થયેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સિનેમાઘરોમાં ચાલી રહેલી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ જોઈને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાવુક બન્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading