શું ખરેખર 15 જૂનથી બધી ભાષાઓમાં India નું નામ બદલીને ભારત કરવામાં આવશે…? જાણો શું છે સત્ય…

Bajrang Dal Vhp Gondal નામના ફેસબુક યુઝર દ્વારા 10 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, 15 જૂનથી દરેક ભાષા મા ભારત નુ નામ ભારત હશે India નહી હોય 🙏 ભારત માતાકી 🙏. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, 15 જૂનથી દરેક ભાષામાં ભારત […]

Continue Reading