શું ખરેખર નયારા એનર્જી દ્વારા ઉનાળામાં પેટ્રોલ ટેન્ક ફુલ ન કરવા ચેતવણી આપી…? જાણો શું છે સત્ય….

નયારા એનર્જી દ્વારા આ પ્રકારે કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. તેમના નામે ફેક મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. હાલમાં ગરમી ત્રુતુ ચાલી રહી છે. લોકો ગરમીના કારણે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ વચ્ચે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, તાપમાનમાં વધારો થતા […]

Continue Reading

Fake News: શું ખરેખર ગુજરાતમાં હાલમાં પડેલા વરસાદનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો હાલમાં ગુજરાતમાં પડેલા વરસાદનો નહીં પરંતુ નેપાળના ચિતવાન જિલ્લાના ગડૌલી ગામમાં દિવાકર બારતૌલા નામના વ્યક્તિ દ્વારા લેવામાં આવ્યો હતો. ગુજરાતમાં હાલમાં કમોસમી વરસાદના કારણે ખેડૂત સહિત તમામ લોકો ચિંતામાં છે, ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો ફોટો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાણી […]

Continue Reading

શું ખરેખર ઉનાળાની ગરમીના કારણે બાઈકમાં આગ લાગી હતી…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાઈકને પાણી છાંટવામાં આવી રહ્યુ છે. દરમિયાન આ બાઈકમાં અચાનક આગ લાગી હતી અને બે વ્યક્તિ આ આગની ઝપેટમાં આવેલા પણ જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉનાળાની ભારે ગરમીના કારણે પેટ્રોલની ટાંકી ફુલ હોવાને કારણે બાઈકમાં આગ […]

Continue Reading

શું ખરેખર ગરમીથી બચવા માટે ગાડી પર ગાયના છાણનો લેપ કરવામાં આવ્યો…? જાણો સત્ય

Piyush Hirpara નામના એક ફેસબુક યુઝર દ્વારા 22 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમદાવાદ માં રહેતા મુંબઈ થી શિફ્ટ થયેલા શ્રીમતી સેજલબેન શાહનું નવું સોપાન. તેમને પશ્ચિમ ભારતની ૪૫ ડિગ્રી ગરમીથી બચવા પોતાની ટોયોટા ગાડીને બનાવી ગાય આધારિત પ્રાકૃતિક ગાડી. તેમણે પોતાની ગાડી ઉપર […]

Continue Reading