શું ખરેખર બાંગ્લાદેશમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાથી થયું છે આ વ્યક્તિનું મોત…? જાણો સત્ય…
Jayesh Rathod નામના ફેસબુક યુઝર દ્વારા 11 જુલાઈ, 2019 ના રોજ I Support Namo નામના એક પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં એક સળગતા વ્યક્તિના ફોટો સાથે એવું લખેલું છે કે, #बांग्लादेश में…………….न्यूजीलैंड द्वारा भारत को World cup 2019 में हराने के बाद हुई जबरदस्त खुशी में………..#शेख_मुजीबुर ने एक दावत का आयोजन […]
Continue Reading