Fake Check: એક જ પરિવારના 12 ભાઈ-બહેનના વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ 12 ભાઈ-બહેનોની ઉંમર 76 થી 98 વર્ષની વચ્ચે છે. તેમજ આ ભાઈ-બહેન દ્વારા વર્લ્ડ રેકોર્ડ માટે દાવો કરવામાં આવ્યો છે. પરંતુ તેનો સ્વિકાર કરવામાં આવ્યો નથી.  હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાદ એક કુલ 12 વૃદ્ધ વ્યક્તિઓ એક હોલમાં પ્રવેશી રહ્યા છે. જેમાં તેમની સાતે તેમનું નામ અને ઉંમર પણ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સોમનાથના દરિયાનો છે….? જાણો શું છે સત્ય….

અરબી સમુદ્રમાં રચાયેલ સાયક્લોન “તાઉ તે” મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ક્ષેત્ર પરથી ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. ત્યારે દરિયાનો એક વિડિયો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયો વાયરલ કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના સોમનાથ દરિયાનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

સ્પેનનો વીડિયો ફ્રાન્સના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ફ્રાન્સના એક કસ્બાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ફ્રાન્સનો નહીં પરંતુ સ્પેનનો છે. આ વીડિયોને ફ્રાન્સ સાથે કોઈ જ સંબંધ નથી. […]

Continue Reading

શું ખરેખર વિમાનમાંથી હવામાં કુદકો મારતો વિડિયો ભારતીય સેનાનો છે…? જાણો શું છે સત્ય….

હાલ એક 39 સેકેન્ડનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં એક વિમાન માંથી સૈનિકો જેવો ડ્રેસ પહેરી અને મોટી સંખ્યામાં જવાનો કુદકો હવામાં કુદકો મારી રહ્યા છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે આ વિડિયો ઈન્ડિયન આર્મીનો છે.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર સ્પેનમાં લોકડાઉન દરમિયાનનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Vishnu Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “This is lockdown in Spain, You guys in India are lucky…u just get caned…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 59 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 323 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર સ્પેનમાં કર્ફ્યુનો ભંગ કરતા યુવાનને મારમારવામાં આવ્યો હતો…? જાણો શું છે સત્ય..

Chouhan Kesarsingh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આપણી પોલીસ તો કંઈ નથી. જુઓ સ્પેનની પોલીસ કરફ્યુ ભંગ કરવા વાળાની કેવી ખાતીરદારી કરે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમજ 10 વ્યક્તિ દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

સ્પેનના એરપોર્ટ પરનો ફોટો ઈટાલીમાં મૃત્યુ પામેલા દંપતિના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Prakash Chuahan  નામના ફેસબુક યુઝર દ્વારા 23 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, #કર_ચલે_હમ_ફિદા_જાનો_તન_સાથિયો_અબ_તુમ્હારે_હવાલે_વતન_સાથિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયેલ આ ફોટામાં દેખાતા ઈટાલીના ડોક્ટર દંપતિએ રાત દા’ડો સેવા કરીને કોરોનાના 134 દર્દીઓને બચાવ્યા હોવાનું માનવામાં આવે છે. જોખમ વચ્ચે કામ કરતા કરતા આઠમાં […]

Continue Reading