શું ખરેખર હિજાબને લઈ બાળકોના નાટકનો આ વીડિયો દિલ્હીન શાળાનો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો દિલ્હીની શાળાનો નહીં પરંતુ ગત વર્ષનો લખનઉંની શાળાનો છે. એક સ્કૂલમાં મંચાયેલા નાટકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ભારત માતાનો વેશ ધારણ કરેલી એક બાળકી જોવા મળી રહી છે, જેના માથા પરથી કેટલાક બાળકો ભારત માતાનો મુગટ હટાવતા અને તેના પર સફેદ કપડું બાંધતા જોવા મળે […]

Continue Reading

દિવાલ પર ચડી અને નકલ કરવામાં મદદ કરતી આ તસ્વીર બિહારની છે ગુજરાતની નહિં… જાણો શું છે સત્ય….

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા બાદ સોશિયલ મિડિયા પર ભાજપ અને આમ આદમી પાર્ટીના સમર્થકો એક બીજા પર આક્ષેપો અને પ્રહાર કરી રહ્યા છે. આ વચ્ચે ચાર માળની ઈમારત પર ચડતા લોકોની એક તસવીર સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર દિલ્હીની શાળાની મુલાકાત નેતા દ્વારા લેવામાં આવી તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ શાળાની શિક્ષિકાઓને વિદ્યાર્થીઓને ન ભણાવવા બાબતે ઠપકો આપી રહ્યા છે અને શિક્ષિકાઓ તેમને સાંભળી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ દિલ્હીની શાળા છે અને નેતા દ્વારા અચાનક આ શાળાની મુલાકાત […]

Continue Reading

શું ખરેખર સમગ્ર દેશમાં શાળાઓ અને કોલેજો ફરીથી બંધ થશે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવી માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દેશની તમામ સ્કૂલો અને કોલેજો બંધ કરવાનો ગૃહ મંત્રાલય દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, ગૃહ મંત્રાલય દ્વારા આવો કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી […]

Continue Reading