શું ખરેખર આંણદમાં ચાલુ લગ્ન પર પોલીસે પહોંચી બંધ કરવાવ્યા હતા…? જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા જોવા મળે છે અને ડીજે વાગી રહ્યુ છે આ વચ્ચે પોલીસ ત્યાં પહોંચી અને બંધ કરાવે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો પોલીસ કાર્યવાહીનો વિડિયો આણંદ શહેરનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

ઈડર અને હિંમતનગરના હુંજ વિસ્તારમાં વાઘ દેખાયો હોવાની વાત અફવા… જાણો શું છે સત્ય…

Abtak Media નામના ફેસબુક પેજ દ્વારા 1 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સાબરકાંઠા : ઈડર અને હિંમતનગરના હુંજ વિસ્તારમાં વાઘ દેખાયો, વીડીયો વાઇરલ #Sabarkantha #Hinmantnagar #Idar #Tiger. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સાબરકાંઠા જિલ્લાના ઈડર અને […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો સાબરકાંઠામાં આવેલા ચક્રવાતનો છે…? જાણો શું છે સત્ય….

‎‎બનાસકાંઠાનાં સમાચાર Banaskantha Samachar નામના ફેસબુક પેજ દ્વારા 2 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #સાબરકાંઠામાં વરસાદી માહોલ વચ્ચે ચક્રવાત ખેતરોમાં ફરી વળ્યું, તલોદ તાલુકાના વૃષભ કંપા અને કાલીપુરા સહિતના ગામડામાં દેખાયું ચક્રવાત. ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળી નાંખ્યું હતું. દરમિયાન સાબરકાંઠાના તલોદ તાલુકાના વૃષભ […]

Continue Reading

શું ખરેખર સાબરકાંઠા પોલીસે બાળકોને ઉપાડી જનાર મહિલા ગેંગને ઝડપી લીધી…? જાણો શું છે સત્ય….

‎Sathvara Kishor Songara નામના ફેસબુક યુઝર દ્વારા 30 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, છોકરા ઉપાડી જનાર ગેંગને સાબરકાંઠાના વડાલીથી તથા ખેડબ્રહ્મા નજીકના શ્યામનગર સ્ટેન્ડ પરથી પોલીસે ૯ લેડીઝ ને ઝડપી પાડેલ. તા-૨૮/૯/૧૯..  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વીડિયોમાં જે મહિલાઓ […]

Continue Reading