શું ખરેખર ચેન્નઈમાં બહેન સાથે દુષ્કર્મ આચરનારનું ભાઈએ કાપી નાખ્યું માથું…? જાણો સત્ય…
Pragnesh Shah નામના ફેસબુક યુઝર દ્વારા 25 જૂન, 2019ના રોજ I Support Namo પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #Selut #तो #बनता है #बंदे पर ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 2100 લોકોએ લાઈક કરી હતી. 281 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 136 લોકો દ્વારા આ પોસ્ટને […]
Continue Reading