શું ખરેખર હાર્દિક પટેલે 10 લાખ રૂપિયા આપીને પોતાના પર કરાવ્યો હુમલો…? જાણો શું છે સત્ય…
Ahmedabad People નામના એક ફેસબુક પેજ પર 19 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, હાર્દિકે જાતે જ કરાવ્યો હતો હુમલો… દસ લાખ રૂપિયા આપી ને પોતાને જ થપ્પડ મરાવી. લીંબડી પોલીસ સ્ટેશનમાં આરોપીએ કરી કબૂલાત…પોતે જ હુમલો કરાવ્યો છતાં માર શા માટે ખવડાવ્યો?? તેવો કર્યો સવાલ. આ પોસ્ટને […]
Continue Reading
