અરવિંદ કેજરીવાલ જે રિક્ષા ડ્રાઈવરના ઘરે જમ્યા તેના ઘરે નરેન્દ્ર મોદીનો ફોટો ન હતો લગાવ્યો… જાણો શું છે સત્ય….

આ ફોટોને ડિજિટલી એડિટ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીનો ફોટો લગાવવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. ગુજરાત વિધાનસભાની જાહેરાતને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હાલ તમામ પાર્ટીના નેતાઓએ ગુજરાત તરફ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને અમદાવાદમાં એક રિક્ષા ડ્રાઈવરના ઘરે […]

Continue Reading

શું ખરેખર 5 મે થી દેશમાં સંપૂર્ણ લોકડાઉન લગાડવવામાં આવી રહ્યુ છે…? જાણો શું છે સત્ય…

કોરોનાનો પ્રકોપ દિવસે-દિવસે સંપૂર્ણ દેશમાં વધી રહ્યો છે. દરમિયાનમાં દેશમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની માંગ સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. ત્યારે હાલ ગુજરાતમાં એક ન્યુઝ પ્લેટ સાથેનો સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સમગ્ર દેશમાં 5 મે થી 14 દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર અમેરિકાના હ્યુસ્ટનમાં NRI ભારતીય મહિલા ચોરી કરતાં પકડાઈ…? જાણો શું છે સત્ય….

‎ With Congress Gujarat નામના ફેસબુક પેજ દ્વારા 24 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હ્યુસ્ટનમાં nrg સ્ટેડિયમની બાજુમાં શોપિંગ મોલ ઉભો કરાયેલો.જેમાં અનેક દેશના લોકો એમની ચીજ વસ્તુ વેચવા આવેલા.ત્યાં nri ભારતીયએ શું કર્યું જુઓ વિડીયો.#TSS#આ અત્યંત શરમજનક ઘટનાની ફરિયાદ આ મહિલાએ અમેરિકન […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં નરેન્દ્ર મોદીના ગુરૂ દયાનંદ ગિરી મહારાજનું અવસાન થયું…? જાણો શું છે સત્ય….

‎ Ratan Ramnani નામના ફેસબુક યુઝર દ્વારા 21 સપ્ટેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, हमारे देश के यशवी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के गुरू श्री दयानंद गिरी जी महाराज का देहांत हो गया ॐ शांति। शान्ति शान्ति। આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading