શું ખરેખર પેટ્રોલ પંપના બીલમાં મોદીને મત ન કરવાની અપીલ કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પેટ્રોલ પંપનુ બીલ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં બીલની નીચેના ભાગમાં લખવામાં આવ્યુ છે કે, “If you want to reduce petrol price don’t vote Modi again Thank you Visit again!” આમ આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોદીને મત ન આપવાની ભલામણ […]

Continue Reading