શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હિમાચલ પ્રદેશમાં ગાય પર થયેલા હુમલાનો છે….? જાણો શું છે સત્ય…
Mahobatsinh Rathod Rajput નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#હિમાચલ #પ્રદેશ #ના #બિલાસપુર #મા #ઇર્ષા #ના #લિધે #બાજુમાં #રહેતા #પડોશી #એજ #ગર્ભવતી #ગાય #ને #બોમ્બ #ખવડાવતા #વિસ્ફોટ #થતા #ગાય #નુ #જરબુ #ફાટી #ગયુ #ગભીર #રીતે #ઘાયલ) (#હે #રામ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 164 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 17 […]
Continue Reading