શું ખરેખર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં યોજાયેલી રેલીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો….? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના સમાચારના સ્ક્રીનશોટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગુજરાત ખાતે યોજાયેલી આમ આદમી પાર્ટીની રેલીએ રાજકીય રેલીમાં સૌથી વધુ લોકો એકત્ર કરવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

Fake News: શું ન્યૂયોર્ક ટાઇમ્સ દ્વારા પીએમ મોદીને “વિશ્વની શ્રેષ્ઠ આશા” ગણાવામાં આવી?

વિશ્વના પ્રખ્યાત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સનો કથિત ફ્રન્ટ પેજ ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતની પૃષ્ઠભૂમિ સામે વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં વડા પ્રધાન મોદીના આખા પાનાનો ફોટો છે, જેને “વિશ્વની છેલ્લી અને શ્રેષ્ઠ આશા” કહેવામાં આવી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને વિશ્વની […]

Continue Reading

શું ખરેખર ન્યુ યોર્ક ટાઇમ્સ દ્વારા પીએમ મોદીની મજાક કરતો મગરમચ્છના આંસુઓનો ફોટો પ્રસારિત કર્યો…? જાણો શું છે સત્ય….

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોરોના સંકટ અંગે કાશીના ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ સાથે વાત કરી હતી. આ સમય દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા હતા. આ ચર્ચા બાદ ઘણા લોકોએ સોશિયલ મિડિયા પર પીએમ મોદીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. ન્યૂયોર્ક ટાઇમ્સના અખબારના મુખ્ય પૃષ્ઠનો ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ન્યુઝ પેપરના […]

Continue Reading

શું ખરેખર જો બાયડેન જ્યોર્જ ફ્લોયડની દિકરી સામે પગે પડી માફી માંગી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળકી સામે વૃધ્ધ વ્યક્તિ એક ગોઠણ પર બેસી વાત કરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યુ છે. જ્યારે તેમની આજુ-બાજુમાં ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જો બાયડેન જ્યોર્જ ફ્લોયડની દિકરી સામે ઘૂંટણે બેસીને માફી માંગી […]

Continue Reading