બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ બિહારમાં ભાજપ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન તરીકે ઝુબીન ગર્ગની અંતિમ યાત્રાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDA ની જીત પછી, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ચૂંટણી પરિણામો પછી બિહારમાં ભાજપ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનનો વીડિયો છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 17 નવેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading

જાણો આંધ્રપ્રદેશની NDA સરકારે વકફ બોર્ડ ભંગ કર્યું હોવાની માહિતીનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચાર પત્રનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આંધ્રપ્રદેશની NDA સરકારે વકફ બોર્ડ ભંગ કર્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, આંધ્રપ્રદેશની NDA સરકારે વકફ બોર્ડ ભંગ નથી કર્યું પરંતુ પ્રવર્તમાન બોર્ડને ભંગ […]

Continue Reading

શું ખરેખર NDAને સમર્થન કરવા બદલ ચંદ્રબાબુ નાયડુનો વિરોધ કરવામાં આવી રહ્યો…? જાણો શું છે સત્ય….

આંધ્ર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઉમેદવારની પસંદગીને લઈ ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ માર્ચ 2024માં કરવામાં આવ્યો હતો.  લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ એનડીએને સરકાર બનાવવા માટે નિતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુના સહયોગની જરૂરી પડી હતી. ત્યારે હાલમાં ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુના પોસ્ટરને સળગાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો […]

Continue Reading