શું ખરેખર મોદીની જીતની ખુશીમાં કેનેડામાં ગુજરાતીએ ઉડાવ્યા ડોલર…? જાણો સત્ય

Ânãnd Mødì  નામના એક ફેસબુક યુઝર દ્વારા 24 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #मोदी_जी_की_जीत_कि_खुशी में शेर बाजार ने जो तेजी अाई उसमे माला माल हुवे एक गुजराती मे मिल्टन कैनेडा में डॉलर उड़ाए. अदभुत दृश्य!  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 136 લોકોએ લાઈક કરી […]

Continue Reading