શું ખરેખર જે દિવસે અયોધ્યા રામ મંદિરનો ચુકાદો આવ્યો એજ દિવસે ભૂતકાળમાં મંદિરના તાળા ખોલવામાં આવ્યા હતા…? જાણો શું છે સત્ય…
Digvijaysinh Gohil નામના ફેસબુક યુઝર દ્વારા 10 નવેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અભૂતપૂર્વ સંયોગ: સ્વ.શ્રી રાજીવ ગાંધીએ ૯/૧૧/૧૯૮૯ માં રામ મંદિરનાં તાળા ખોલાવી શિલાન્યાસ કરાવ્યો હતો…ને આજે ૯/૧૧/૨૦૧૯ એ રામ જન્મભૂમિનો ચૂકાદો આવ્યો.. લોકશાહીના મંદિર સર્વોચ્ચ અદાલતે આપેલ ચુકાદાથી સમગ્ર ભારતમાં આનંદની લાગણી.. […]
Continue Reading