જાણો તાજેતરમાં તાજેતરમાં ઈઝરાયેલ દ્વારા લેબેનોન પર કરવામાં આવેલી એરસ્ટ્રાઈકના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હેલિકોપ્ટરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઈઝરાયેલ દ્વારા લેબેનોન પર કરવામાં આવેલી એરસ્ટ્રાઈકનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બિલ્ડિંગ પર કરવામાં આવેલા મિસાઈલ હુમલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

લેબનોનનો જૂનો વીડિયો ઈરાન હુમલાના દરમિયાન દુબઈ લાઈવસ્ટ્રીમ તરીકે વાયરલ…. જાણો શું છે સત્ય…

અમેરિકા અને ઇઝરાયલે ઇરાન વિરૂદ્ધ લશ્કરી કાર્યવાહી તીવ્ર બનાવી છે, જેના પરિણામે મિસાઇલની આપ-લે વધી છે. ઇરાની મિસાઇલો અને ડ્રોન દુબઈમાં લક્ષ્યો પર હુમલો કરી રહ્યા છે, જ્યારે ઇઝરાયલ પર વધારાની મિસાઇલો નિર્દેશિત કરવામાં આવી છે. જવાબમાં, ઇઝરાયલે તેની આક્રમક કાર્યવાહીનો વિસ્તાર કર્યો છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર અનેક ફોટો અને વીડિયો વાયરલ થઈ […]

Continue Reading

લેબનોનમાં સોલાર બ્લાસ્ટના નામે વાયરલ વીડિયો જુનો છે… જાણો શું છે સત્ય….

સમગ્ર લેબનોનમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટોના થયા હતા. જેમાં હિઝબુલ્લાના તમામ લિડરોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. જેનો આરોપ ઇઝરાયેલ પર લગાવવામાં આવ્યો હતો. આ વચ્ચે ચાલતા વાહનમાંથી રેકોર્ડ કરાયેલા એક વિશાળ રોડસાઇડ વિસ્ફોટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીની દાવો કરવામાં આવી રહ્યો છે કે, “લેબનોનમાં પેજર બ્લાસ્ટ બાદ થયેલા સોલાર […]

Continue Reading

Fake News: વર્ષ 2020ના બૈરૂત બ્લાસ્ટના વીડિયોને યુક્રેન બ્લાસ્ટના વીડિયોના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો ક્લિપ્સ બેરૂતનો છે. જે લેબનોનમાં વિસ્ફોટના ફૂટેજ દર્શાવે છે આ દૂરઘટનામાં 200 થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 30 સેકન્ડના આ વીડિયોમાં ત્રણ ક્લિપ્સનો કોલાજ છે જેમાં મોટા વિસ્ફોટને જોઈ શકાય છે. વાઈરલ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો તુર્કીમાં આવેલા ભૂકંપનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં તુર્કીમાં ભૂકંપના નામે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો અમેરિકાના ફ્લોરિડાનો 2 વર્ષ જૂનો છે. મિડલ ઈસ્ટના ચાર દેશો તુર્કી, સીરિયા, લેબનોન અને ઈઝરાયેલમાં સોમવારે સવારે 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં 2300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન, આ ભૂકંપના નામે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઈ […]

Continue Reading

વર્ષ 2020 માં લેબેનોનના બૈરુત ખાતે થયેલા બ્લાસ્ટનો વીડિયો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વાસ્તવિક યુદ્ધના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી, ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર બ્લાસ્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો […]

Continue Reading