શું ખરેખર ભાજપના નેતા કુમાર કાનાણીએ ગુજરાતની ભાજપ સરકારના વિરોધમાં નિવેદન આપ્યું…? જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા કુમાર કાનાણીનો ગુજરાતની ભાજપ સરકાર વિરુદ્ધમાં નિવેદન આપતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતા કુમાર કાનાણીએ એવું કહ્યું કે, ગુજરાતમાં કોરોનાના વધતા કેસો અને લોકોના મોત માટે ગુજરાતની ભાજપ સરકારની અણઆવડત જવાબદાર છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]
Continue Reading