જાણો મહાકુંભમાં પધારેલા બિલ ગેટ્સના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બિલ ગેટ્સ જેવા દેખાતા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળા માટે બિલ ગેટ્સ કાશી વિશ્વનાથ મંદિરમાં જોવા મળ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

કાશી વિશ્વનાથ મંદિરમાં સ્પર્શ દર્શન માટે 500 રુપિયા ચૂકવવા પડશે… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વારાણસી ખાતે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની એક માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કાશી વિશ્વનાથ મંદિરમાં હવે સ્પર્શ દર્શન માટે 500 રુપિયા ચાર્જ વસુલવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું મંદિર […]

Continue Reading

મણી મંદિરનો વીડિયો કાશી વિશ્વનાથ મંદિરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎Paresh Patel નામના ફેસબુક યુઝર દ્વારા 2 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કાશી વિશ્વનાથ મંદિર. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરનો છે. આ પોસ્ટને 15 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 6 […]

Continue Reading